SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ [ તત્ત્વતર’૰ (ઉત્તર)–હવે જો અમાસને બદલે તેરસની વૃદ્ધિ કરી નાખા તા એ અમાસેાને બદલે એ તેરસેા થઇ ગઇ, અમાસ એક બની ગઈ. છઠ્ઠને માટે પ્રશ્ન કે ઉત્તરની કશી જરૂર રહેતી જ નથી, કેમકે-પહેલી તેરસે પન્નુસણ એસાઠી દેવાય, બીજી તેરસે પારણાં કરાય અને ચૌદશ-અમાસ એ સાથેજ આવી જતા હૈાવાથી સીધા છઠ્ઠુ કરી દેવાય એમાં ગુંચવણુ જેવું હતું જ કયાં ? પણ ખડી દિલગીરીની વાત છે કે છઠ્ઠના ઉપલા પ્રશ્ચાત્તરથી એ વાત ખૂલ્લી પડી જાય છે કે• અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી એ શ્રી તપગચ્છ–સમાચારીથી વિરૂદ્ધ છે. શ્રી હીરસૂરિજી વિગેરે સુવિહિત આચાર્યાંની અવિચ્છિન્ન પરપરા તેમ કરતી ન હતી. તે તિથિની ક્ષય-વૃદ્ધિને માન્ય રાખતી જ હતી.’ (પ્રશ્ન)-એકમ આદિની વૃદ્ધિથી છઠ્ઠના પ્રશ્ન શાથી ઉભા થયા? (ઉત્તર) તે પણ એટલા જ માટે ઉભા થયા છે કેજ્યારે એકમ આદિની વૃદ્ધિ હૈાય ત્યારે પણુ પર્યુષણ તેરસે એસે, ચૌદશ ખાધાવાર આવે છે, અમાસ પછી એકમે કલ્પધર આવે છે. હવે જો કલ્પરનો છઠ્ઠું અમાસ-એકમના જ લેવાના હાય, તે દેખીતું છે કે–વચમાં ચૌદશ પાક્ષિકે પારણુ કરવું પડતુ હાવાથી વિરાધાય છે, અમાસ કરતાં પણ પાક્ષિક પર્વ માટુ' છે. આ કારણથી પ્રશ્ન ઉઠયા. આચાર્ય મહારાજશ્રીએ જણાવેલા ‘દિવસનું નિયતપણું નથી' એ ખૂલાસા અહીં પણ અધમેસતા થઇ ગયા. અને તદનુસાર તેરસચૌદસે છઠ્ઠું કરીને એકમને દિવસે પધરના એકલેા ઉપવાસ કરવામાં કાંઈ પણ ખાધક નથી, એ નિશ્ચિત થઇ ગયું.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy