SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૩ મો ] ૧૧૧ આવતે અને જ્યાં “ચૌદશ' શબ્દ આવે છે ત્યાં પાક્ષિક શબ્દ આવતું નથી, એ ઉપરથી એ બન્ને શબ્દો પરસ્પર એકજ અર્થ કહેનારા છે. જેમ પાક્ષિક-કૃત્ય અપાક્ષિક દિવસોએ કરાય નહિ, તેમ સંવત્સરી કૃત્ય પણ તેની આગળ-પાછળ બીન સંવત્સરી દિવસેએ ન જ કરી શકાય, તે સ્વયં સમજી શકાય તેવું છે. ગ્રન્થકાર મહારાજ વાદીને કહે છે – “આ સઘળાને વિચાર કરવો એજ તમારે માટે આંતરચક્ષુ ઉઘાડનાર અમૃત-અંજન છે, ચર્ચાને વિશેષ વિસ્તાર કરવો નિષ્પયોજન સમજી અમો નથી કરતા. ૧૫-૧૬ ગાથા ૧૭ મી: વૃદ્ધિ હોય ત્યારે શું કરવું? હવે વૃદ્ધિમાં કઈ તિથિ આરાધવી તે કહે છે– संपुण्ण त्ति अकाउं, वुड्डीए घिप्पई न पुवतिही। जंजा जम्मि हु दिवसे, समप्पई सापमाणं ति॥१७॥ (પ્ર)-કેઈક વાદી એમ માને છે કે “જ્યારે તિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલે દિવસે આખો દિવસ એ તિથિ ભગવાતી હોવાથી તેનું કાર્ય તેજ દિવસે કરવું પરંતુ બીજે અને ત્યતિપતિ એ પ્રમાણે પાઠ છે. (g, ૨૨) લિખિત પ્રતમાં-“રત્યેવં ચત્ર પરિતત્ર ચતુર્દશીશો નાસ્તિ ચત્ર च चतुर्दशीशब्दस्तत्र पाक्षिकशब्दो नास्त्यतश्चतुर्दशीशब्दपाक्षिकशब्दयोरन्योन्यपर्यायतेति पर्यालोचनमान्तरलोचनस्यामृताञ्जનમિત” એ પ્રમાણે પાઠાંતર છે.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy