________________
૧૫
विसमा विसयभुयंगा, जेहि डसिया जिआ भववणमि । की संति दुग्गीहि, चुलसीई जोणिलक्खेसु ॥९०॥
અર્થ :-અતિ આકરા વિષવાળા વિષયરૂપી સ જેએને કરડે છે, તે જીવા ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવાનિને વિષે ભટકતા દુઃખરૂપ અગ્નિથી (સ'તાપથી) ફ્લેશ પામે છે. (૯૦)
संसारचार गिम्हे, विसयकुवाएण लुकिया जीवा । हियमहिअं अमुणता, अणुहवंति तदुक्खाईं ॥ ९१ ॥ અર્થ :-આ સંસાર કે-જેલરૂપી, ઉષ્ણુ ઋતુમાં વિષયરૂપી દુષ્ટપવન વડે સ્પર્શાયેલા-લુખ લાગેલા અને તેથી હિત અહિતને નહિ સમજતા બિચારા જીવા અન તદુઃખાને ભાગવે છે. (૯૧)
हा हा दुरंतदुट्टा, विसयतुरंगा कुसिक्खिआ लोए । भीसणभवाडवीए, पार्डति जिआण मुद्धानं ॥ ९२ ॥
અર્થ:-હાય, હાય, ખેદની વાત છે કે જગતમાં અત્યંત દુષ્ટ અને કુશિક્ષિત (ઊલટી શિક્ષા પામેલા) એવા વિષયરૂપી ઘેાડાએ તેના વિશ્વાસ કરનારા ભેાળા જીવાને સંસારરૂપી ભયંકર અટવીમાં ખે'ચી જાય છે, (રખડાવે છે) અર્થાત્ વિષયા સંસારમાં રઝળાવે છે. (૯૨) विसयपिवासातत्ता, रत्ता नारीसुपंकिलसरंमि । दुहिया दीणा खीणा, रुलंति जीवा भववणंमि ॥९३॥ અ: –વિષયાની તૃષાથી વ્યાકુળ થયેલા, અને તેથી ઘણા કાદવવાળા શ્રીરૂપી સરોવરમાં આસક્ત થએલા જીવા,