SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ એક ભીલે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવ’ત ! (ચા) જેની સાથે હું પાપાચરણ સેવું છું, (r) તે મારી બહેન છે ? ભગવંતે કહ્યું, (r) તે (ઘા) તારી બહેન જ છે. એ તને પ્રત્યાદેશ (જવાબ) છે. અર્થાત્ ભીલે ‘ચાસા' પૂછ્યું' અને વીર પ્રભુએ ‘સાસા'થી જવાબ વાળ્યે. (૫૭) जललवतरलं जीअं, अथिरा लच्छी वि भंगुरो देहो । तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥ ५८ ॥ અર્થ :-હે આત્મા ! આ જીવતર દંભ ના અગ્ર ભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, તેમાં લક્ષ્મી અસ્થિર છે, દેહ ક્ષણભ`ગૂર છે, તથા શ્રી આદિના જે વિષય—ભાગે તે તુચ્છ (સાર વિનાના) છે, એમ એ ત્રણેય લાખા દુ:ખાના કારણ છે. (માટે એ લક્ષ્મી વગેરેના) રાગ છેડી ચંચળ આયુષ્ય તૂટયુ નથી ત્યાં સુધી સફળ કરી લે, એ ત્રણેના ત્યાગ કરવામાં જ જીવનની સફળતા છે. (૫૮) नागो जहा पंकजलावसन्नो, दटुं थलं नाभिसमेइ तीरं । एवं जिआ कामगुणेसु गिद्धा, सुधम्ममग्गे न रया हवंति ॥५९॥ અર્થ :-જેમ કાદવવાળા જળમાં ખૂ‘ચી રહેલા હાથી કિનારાની ભૂમિને ટ્રુખે છે છતાં પણ ત્યાં તીરે આવી શક્તા નથી, તેમ કામવિષયને વિષે આસક્ત થયેલા જીવા શુદ્ધ એવા ધર્મમાગ માં (સમજવા છતાં) રક્ત-લીન થઈ શકતા નથી, ધર્માંમાં રાગ કરી શક્તા નથી. (૫૯) ૫
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy