________________
૩૫
ત્કાદિક કુસાધુઓની નિશ્રામાં વર્ત-રહેતું એ ઉત્તમ મુનિ પણ અપૂજ્ય છે–પૂજવા ગ્ય નથી. (૯૮)
જ્ઞાનીની આત્મશુદ્ધિ વધુ થાય છે. छठठमदसमदुवालसेहि, मासद्धमासखमणेहिं । इत्तो उ अणेगगुणा, सोही जिमियस्स नाणिस्स ॥९९।। जं अन्नाणी कम्मं, खवेइ बहुआहि वासकोडीहिं । तन्नाणी ति हे गुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥१०॥
અર્થ -છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ અને માસખમણ જે (આકરે) તપ કરવાથી (અજ્ઞાનીને) જે નિર્જરા–આત્મશુદ્ધિ થાય છે, તેથી અનેકગણી નિર્જર (શુદ્ધિ, વિના ઉપવાસે) જમવા છતાં જ્ઞાની કરી શકે છે. (૯)
કરેડે વર્ષોમાં અજ્ઞાની જેટલાં કર્મોને ખપાવે છે, તેટલાં કર્મોને મન-વચન અને કાયાને વશ કરી ત્રણ ગુણિને પાળનારે જ્ઞાની માત્ર એક શ્વાસે શ્વાસમાં ખપાવે છે. (૧૦૦) દેવદ્રવ્યની મહત્તા અને તેની રક્ષા વગેરેનું ફળ, जिणपवयणवुडिढकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्वतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१०॥ जिणपवयणबुढिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खतो जिणदवं, अणंतसंसारिओ होई ॥१०२॥ भक्खेइ जो उवेक्खेइ, जिणदव्यं तु सावओ । पन्नाहीणो भवे जीवो, लिप्पइ पावकम्मुणा ॥१०३।।