________________
30
અર્થ :-સ્ત્રીઓની ચેનિમાં નવ લાખ પૉંચેન્દ્રિય ( ગર્ભ જ ) મનુષ્ય જીવા ઉપજે છે, તેઓને કેવલજ્ઞાની જ્ઞાનથી દેખી શકે છે. અર્થાત્ છદ્મસ્થ તેને જોઇ શકે નહિ તેવા હોય છે. (૮૨)
વળી એની ચેાનિને વિષે જે એઇન્દ્રિય જીવા ઉપજે છે, તે જઘન્યથી એક, બે, ત્રણ, અથવા ઉત્કૃષ્ટથી એ લાખથી નવ લાખ પણ હોય છે. (૮૩)
જેમ (રૂથી ભરેલી) ભુંગળીમાં તપાવેલી (લાખ’ડની) સળી નાખતાં જ બધું રૂ મળી જાય, તેમ સ્ત્રીના પુરુષની સાથે સંયેાગ થવાથી તે (૮૨-૮૩ ગાથામાં જણાવેલા ) સર્વજીવાના નાશ થાય છે. (૮૪)
સ’મૂર્છિમ જીવા કેટલા હોય ?
इत्थीण जोणिमज्झे, गन्भगयाईं हवंति जे जीवा । उपजेति चयंति य, समुच्छिमा असंख्या भणिया ||८५ || અ:–સ્રીની યાનિને વિષે ગર્ભાશયમાં જે સંમૂર્ણિમ જીવા હોય છે તે (અંતર્મુહૂંત માં) અસંખ્યાતા ઉપજે છે અને મરે છે. (૮૫) મૈથુનમાં થતી જીવહિંસા જિનેશ્વરદેવાએ કહેલી છે. मेहुणसनारूढो, नवलक्ख हs सुहुमजीवाणं । तित्थयरेण भणिय, सद्दहियवं पयतेणं ॥ ८६ ॥
ક
અથ :-મૈથુનસ'જ્ઞાને વિષે આરૂઢ થએલા મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવાને (મનુષ્યોને) હણે છે, એ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે તે શ્રદ્ધાથી માન્ય કરવું. (૮૬)