________________
૧૬ દેવની પૂજા કરે, તે પણ તે સર્વ ક્રિયા (જેની પિતે પૂજા કરે છે, તે વીતરાગની આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. (૪૧)
આજ્ઞાવિરુદ્ધ કરેલો ધમ ઊલટો દુખદાયી બને છે, તે દષ્ટાંતથી સમજાવે છે. रनो आणाभंगे, इक्कु चिय होइ निग्गहो लोए। सव्वन्नुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥
અર્થ -આ લોકને વિષે રાજાની આજ્ઞાને ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-શિક્ષા થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાને ભંગ કરવાથી (બંધાતા દુષ્ટ કર્મના ગે) અનંતીવાર નિગ્રહ–બહુ જ મેને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ, શેક અને રેગાધિરૂપ દંડ ભેગવ પડે છે. (૪૨) અવિધિથી અને વિધિથી કરેલા ધર્મના ફળનું દૃષ્ટાંત, जह भोयणमविहिकय, विणासए विहिकयं जियावेई । तह अविहिकओ धम्मो, देइ. भवं विहिको मुक्ख ॥४॥
અર્થ -જેમ અવિધિથી કરેલું ભેજન શરીરને વિનાશ કરે છે અને વિધિથી કરેલું ભોજન પુષ્ટિ કરે છે, તેમ અવિધિથી કરેલ ધર્મ સંસારમાં રખડાવે છે અને વિવિધ કરેલ ધર્મ મોક્ષને આપે છે. (૪૩)
વ્યક્રિયા અને ભાવક્રિયાના અંતરનું દૃષ્ટાંત. मेरुस्स सरिसवस्स य, जत्तियमित्तं तु अंतरं होई । दव्वत्थयभावत्थय-अंतरमिह तत्तिय नेयं ॥४४ ॥