SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ડી જ વાર ટકે છે, તેમ મનુષ્યનું જીવિત થેડી જ વાર ટકે છે. હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદન કર.૭૨ संबुज्झह किं न बुज्झह, संबोही खलु पिच्च दुल्लहा । नो हु उवणमंति राहओ, नो सुलहं पुणरवि जीवियं ॥७३॥ અર્થ -તમે બેધ પામે. તમે શાને બોધ નથી પામતા ? ખરેખર, મૃત્યુ પામ્યા પછી અન્ય ભવમાં બેલિબીજ દુર્લભ છે. જેમ ગયેલા રાત્રિ-દિવસે નિશે પાછા આવતા નથી. તેમ જીવિત ફરીફરી સુલભ નથી. ૭૩ डहरा बुड्ढा य पासह, गन्भत्था वि चयति माणवा । सेणे जह वट्टायं हरे, एवमाउक्खयंमि तुट्टइ ॥७४॥ અર્થ - જુઓ ! બાળકે, વૃદ્ધો અને ગર્ભમાં રહેલા મનુષ્ય પણ મૃત્યુ પામે છે. બાજ પક્ષી જેમ તેતરનું હરણ કરે છે તેમ આયુષ્યને ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે. ૭૪. तिहुयणजणं मरंत, दळुण नयंति जे न अप्पाणं । विरमति न पावाओ धी धी धीहत्तणं ताणं ॥७५॥ અર્થ – ત્રણ ભુવનમાં જનોને મરતા જોઈને જેઓ આત્માને ધર્મમાર્ગે દોરતા નથી અને પાપથી અટક્તા નથી તેમની ધષ્ટતાને ધિક્કાર થાઓ. ૭૫. मा मा जंपह बहुयं जे बद्धा चिक्कणेहिं कम्मेहिं । सव्वेसि तेसि जायइ, हिओवएसो महादोसो ॥७६॥ અર્થ - ચીકણાં કર્મથી જે બંધાયેલા છે તેમને બહુ બધ ન આપે. તે સૌને હિતેપદેશ મહાદ્વેષમાં પરિણમે છે. ૭૬.
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy