SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ निहरीअ कहवि तत्तो पत्तो मणुअत्तपि रे जीव । तत्थवि जिणवरधम्मो, पतो चिंतामणिसरिच्छो ॥५१॥ અર્થ:- રે જીવ, ત્યાંથી કોઈપણ રીતે નિકળીને મનુષ્યપણું પણ તું પામ્યા, તેમાં પણ ચિંતામણી સદેશ જિનધમ તને પ્રાપ્ત થયેા. ૫૧. पत्तेवि तम्मि रे जीव, कुणसि पमायं तुमं तयं चेव । जेण भवंधकूवे प्रणोवि पडिओ दुद्द लहसि ॥५२॥ અઃ- તે પ્રાપ્ત થયાં છતાં પણુ, રે જીવ. તે જ પ્રમાદ તું કરે છે કે જે પ્રમાદથી ભવાંધકૂપમાં ફરી વાર પણ પડીને તુ દુ:ખ પામે છે. પર. उवलद्धो जिणधम्मो न य अणुचिष्णो पमायदोसेणं । ફ્રા લીવ ! વેલિ, મુત્રઝુનો વિશ્ર્વિિહત્તિ ।।ખા અ:-રે આત્મન્ ! જિનધમ મળ્યા પરંતુ પ્રમાદ દોષથી તેનું સેવન થયુ. અરે આત્મવૈરી, પરલેાકમાં તુ ખૂબ ભેદ પામીશ. ૫૩. सोअति ते वराया, पच्छा समुट्ठियंमि मरणमि । पावपमायवसे, न संचियो जेहि जिणधम्मो ॥५४॥ અઃ-પાપરૂપ પ્રમાદને આધીન થઈને જેએએ જિનમના સંચય નથી કર્યાં તે રકના પછી મરણ ઉપસ્થિત થતા શાક કરે છે. ૫૪. धी धी धी संसारं, देवो मरिऊण जं तिरी होइ । मरिऊण रायराया, परिपच्चइ निरयजालाए ॥ ५५ ॥
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy