SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી રાવરરિ-વિચિત श्री संबोधसत्तरि नमिऊण तिलोयगुरुं, लोआलोअप्पयासयं वीरं । संबोहसत्तरिमहं, रएमि उद्धारगाहाहिं ॥१॥ અર્થ -સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેકના ગુરુ અને કાલેકના પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ ઉદ્ધરીને હું આ સંબંધસત્તરિ નામને ગ્રંથ રચું છું. (૧) સમતાનું મહત્વ सेयंबरो य आस-बरो य बढोय अडव अनो वा। समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥२॥ અથ:-ચાહે વેતાંબર પક્ષને હોય, અથવા દિગંબર હય, બૌદ્ધ હોય અથવા અન્ય કેઈપણ પક્ષને રાગી હોય, પરંતુ જેને આત્મા સમભાવથી ભાવિત હય, રાગશ્રેષથી મુક્ત હય, તે મેક્ષ પામે જ, એ નિઃસંદેહ છે.(૨)
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy