SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળદર્શન પ્રાપ્ત થયું છે. ત્રણે યોગો વર્તે છે. તેવા જીવનું ગુણઠાણું તે સયોગીકેવળી ગુણઠાણું. (૧૪) અયોગીકેવળી ગુણઠાણું :- કેવળજ્ઞાન-કેવળદર્શન છે. ત્રણમાંથી એક પણ યોગ નથી. અયોગી એવા કેવળીનું ગુણઠાણું તે અયોગી કેવળી ગુણઠાણું. છ ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો ર પ્રતિરૂપ : – તીર્થંકર વગેરે જેવા સુંદર. (૧) (૨) તેજસ્વી :- કાંતિવાળા. (૩) યુગપ્રધાનઆગમ :- વર્તમાનકાળે વર્તતાં સર્વ શાસ્ત્રના પારગામી, અથવા અન્ય લોકોની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન. (૪) મધુરવાક્ય :- મીઠા વચન બોલનારા. (૫) ગંભીર ઃજાણી ન શકે. અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજા તેના હૃદયને (૬) ધૃતિમાન : સંતોષવાળા, નિષ્વકંપ ચિત્તવાળા. (૭)ઉપદેશમાં તત્પર :- ભવ્ય જીવોને ઉપદેશ આપવામાં તત્પર. અપરિસ્રાવી: – બીજાની ગુપ્તવાતો અન્યને ન કહે. (૮) (૯) સૌમ્ય ઃ - દર્શનમાત્રથી આહ્લાદ કરનારા. (૧૦) સંગ્રહશીલ :- શિષ્ય વગેરે માટે વસ્ત્ર, પાત્રા, પુસ્તક વગેરેનો સંગ્રહ કરવામાં તત્પર. (૧૧) અભિગ્રહમતિ :- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અભિગ્રહને ધારણ કરવાની બુદ્ધિવાળા હોય. બહુ ન બોલે. (૧૨) અવિકત્થન : (૧૩) અચપલ :- સ્થિર ભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય. (૧૪) પ્રશાંતહૃદય :- ક્રોધ વગેરેથી રહિત ચિત્તવાળા હોય, એટલે કે શાંતમૂર્તિ હોય. ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો ***60***
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy