SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જી ૧૨ ઉપાંગો જ (૧) પપાતિક (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ (૨) રાજપક્ષીય (૮) કલ્પિકા (૩) જીવાજીવાભિગમ (૯) કલ્પાવતંસિકા (૪) પ્રજ્ઞાપના (૧૦) પુષ્પિકા (૫) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ (૧૧) પુષ્પચૂલિકા (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૧૨) વૃષ્ણિદશાજી ૨ પ્રકારની શિક્ષા જ (૧) ગ્રહણશિક્ષા- અભ્યાસરૂપ શિક્ષા (૨) આસેવનશિક્ષા – આચરણરૂપ શિક્ષા L નિરયાવલિકા | ગુણો જ પૂજાય છે, માત્ર વેષ કે વય પૂજાતા નથી. a જેને દેખી આંખમાં અમી-પ્રેમ આવે તે પૂર્વજન્મનો સ્નેહી અને જેને દેખી આંખમાં ખૂન વરસે-દ્વેષ ઉત્પન્ન થાય તે પૂર્વજન્મનો વિરોધિ સમજવો. 3જો તમારે આખી દુનિયાને વશ કરવી હોય તો પરના દોષી સામું ન જુઓ, તેનામાં ગુણ હોય તે ગ્રહણ કરી, હિત અને મિષ્ટ વચન બોલો તથા ઉદારતામાં વધારો કરતા રહો. a જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી તેનાથી જેટલા સુકૃતો થાય તેટલા કરી લેવા. . ઇંધનથી અગ્નિ તમ થતો નથી, તેમ વિષયભોગોથી તૃપ્તિ થતી નથી. માટે સંતોષવૃત્તિ સેવવી યોગ્ય છે. ૬૬.• ૧૨ ઉપાંગો, ૨ પ્રકારની શિક્ષા
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy