SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) અજ્ઞાનસંક્લેશ :- જ્ઞાનની અવિશુદ્ધિ (૯) આદર્શનસંક્લેશ :- દર્શનની અવિશુદ્ધિ. (૧૦) અચારિત્રસંક્લેશ :- ચારિત્રની અવિશુદ્ધિ. જી ૧૦ પ્રકારના ઉપઘાત જ (૧) ઉમઉપઘાત :- ઉદ્ગમના ૧૬ દોષોમાંથી કોઈ દોષ લાગવો તે. (૨) ઉત્પાદનઉપઘાત :- ઉત્પાદનના ૧૬ દોષોમાંથી કોઈ દોષ લાગવો તે. (૩) એષણાહપઘાત - એષણાના ૧૦ દોષોમાંથી કોઈ દોષ લાગવો તે. (૪) પરિકર્મણાહપઘાત :- વસ્ત્ર-પાત્ર વગેરેનું પરિકર્મ કરવું તે, એટલે કે શોભા માટે રંગવા, ધોવા વગેરે. (૫) પરિહરણઉપવાત :- સંયમમાં અકથ્ય, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણોનો ઉપભોગ કરવો તે. જ્ઞાનઉપઘાત :- જ્ઞાનાચારમાં અતિચાર લગાડવા તે. (૭) દર્શનઉપઘાત :- દર્શનાચારમાં અતિચાર લગાડવા તે. (૮) ચારિત્રપિઘાત :- ચારિત્રાચારમાં અતિચાર લગાડવા તે. (૯) અમીતિકઉપઘાત - ગુરુ વગેરે સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવી તે. (૧૦) સંરક્ષણઉપઘાત :- શરીર વગેરેનું મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવું તે. જી ૬ પ્રકારના હાસ્ય વગેરે જ (૧) હાસ્ય :- નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું તે. (૨) રતિ :- બાહ્ય-અભ્યતર વસ્તુ પર પ્રીતિ કરવી તે. અરતિ :- બાહ્ય-અભ્યતર વસ્તુ પર અપ્રીતિ કરવી તે. ) ભય :- નિમિત્તથી કે નિમિત્ત વિના ભય પામવો તે. શોક :- ઈષ્ટવિયોગ વગેરેમાં રડવું, નિસાસા નાખવા, માથું કુટવું વગેરે કરવું તે. (૬) જુગુપ્સા :- સારી કે ખરાબ વસ્તુ ઉપર દુર્ગછા કરવી તે. (૬) ૧૦ પ્રકારના ઉપઘાત, ૬ પ્રકારના હાસ્ય વગેરે .૫૩..
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy