SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એકાગ્રતા) પ્રાપ્ત થાય છે, અન્યમુદ્ દોષ (પ્રસ્તુત ક્રિયા છોડી બીજી ક્રિયા ઉપર રાગ થવો) હોતો નથી, મીમાંસા ગુણ (તત્ત્વસંબંધી શુભવિચારશ્રેણી)ની પ્રાપ્તિ થાય છે. અહીં પાંચમું-છ ગુણઠાણું હોય છે. (૭) પ્રભાઢષ્ટિ :- પ્રભાદષ્ટિવાળાનો બોધ સૂર્યની પ્રભા જેવો સ્થિર અને એકસરખો હોય છે. આ દૃષ્ટિમાં યોગનું સાતમું અંગ ધ્યાન (ધ્યેયમાં ચિત્તની એકાગ્રતા) પ્રાપ્ત થાય છે, રુચ્ દોષ (સારા અનુષ્ઠાનોનો સર્વથા ઉચ્છેદ કરવો, તે લાભ આપનાર નથી – આવો નિર્ણય કરવો અને બીજાને તેવો ઉપદેશ આપવો) હોતો નથી, તત્ત્વપ્રતિપત્તિ (તત્ત્વની આદરણા) સૂક્ષ્મ રીતે થાય છે. મૂળવિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધારણા છે, મૂળવિષયના અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે. અહીં સાતમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધીના ગુણઠાણા હોય છે. (૮) પરાષ્ટિ :- પરાદષ્ટિવાળાનો બોધ ચંદ્રની પ્રભા જેવો શાંતિ આપનાર છે. આ દૃષ્ટિમાં યોગનું આઠમું અંગ સમાધિ (ધ્યેયમાં તદાકારરૂપ થવું-પરમાત્મસ્વરૂપ બની જવું) પ્રાપ્ત થાય છે, આસંગ દોષ (સંસાર ઉપર મમત્વ) હોતો નથી, પ્રવૃત્તિ ગુણ (આત્મગુણોમાં સંપૂર્ણ રીતે પ્રવર્તન) પ્રાપ્ત થાય છે. અહીં ચૌદમું ગુણઠાણું હોય છે. ૮ યોગદષ્ટિઓ યોગ- કા દૃષ્ટિ કા યોગાંગની દોષનો પ્રાપ્તિ ? નાશ? ખેદ ઉદ્વેગ આસન ક્ષેપ મિત્રા તારા બલા દીપ્રા સ્થિરા પ્રત્યાહાર ભ્રમ કાંતા ધારણા પ્રભા ધ્યાન પરા સમાધિ યમ નિયમ પ્રાણાયામ | ઉત્થાન ૮ પ્રકારની યોગદષ્ટિઓ કા ગુણની પ્રાપ્તિ શુશ્રૂષા શ્રવણ બોધ અન્યમુદ્ | મીમાંસા રુગ્ આસંગ અદ્વેષ જિજ્ઞાસા ગુણઠાણા ૧૯ ૧૯ ૧લું ૧લું કશું પમું-૬ઠું તત્ત્વપ્રતિપત્તિ ૭મા થી ૧૩મું પ્રવૃત્તિ ૧૪મું બોધ ક્રોના જેવો ? ઘાસનો અગ્નિ છાણનો અગ્નિ કાષ્ઠનો અગ્નિ દીવાની પ્રભા રત્નની પ્રભા તારાની પ્રભા | સૂર્યની પ્રભા ચંદ્રની પ્રભા ...૪૭...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy