SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ((3) ત્રીજી છત્રીશી) ૫ ઈન્દ્રિયોના ત્યાગમાં યત્નવાળા ૫ વિષયોના ત્યાગમાં યત્નવાળા ૫ પ્રમાદોના ત્યાગમાં યત્નવાળા ૫ આસ્રવોના ત્યાગમાં યત્નવાળા પ નિદ્રાના ત્યાગમાં યત્નવાળા ૫ કુભાવનાના ત્યાગમાં યત્નવાળા ૬ કાયની રક્ષામાં યત્નવાળા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. જી ૫ ઈન્દ્રિયો જ ઈન્દ્રિયો - તે ૫ છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય (કાન), ચક્ષુરિન્દ્રિય (આંખ), ધ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ), સ્પર્શનેન્દ્રિય (ચામડી). આ દરેકના ર-ર પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય (૧) દ્રવ્યેન્દ્રિય :- તેના ૨ પ્રકાર છે. તે આ પ્રમાણે - 4) નિવૃત્તિઈન્દ્રિય અને (i) ઉપકરણઈન્દ્રિય (I) નિવૃત્તિ ઈન્દ્રિય - નિવૃત્તિ એટલે ઈન્દ્રિયોનો આકાર. તેના ર પ્રકાર છે. તે આ પ્રમાણે :- (a) બાહ્ય નિવૃત્તિ અને (b) અત્યંતર નિવૃત્તિ. (a) બાહ્યનિવૃત્તિઈન્દ્રિય - ઈન્દ્રિયોનો બાહ્ય આકાર તે બાહ્યનિવૃત્તિઈન્દ્રિય. તે બધા જીવોની ભિન્ન ભિન્ન હોય છે. (b) અત્યંતરનિવૃત્તિઈન્દ્રિય :- ઈન્દ્રિયોનો અંદરનો આકાર તે અત્યંતરનિવૃત્તિઈન્દ્રિય. તે બધા જીવોની સરખી હોય છે. તે આ પ્રમાણે – •..૧૪... ૫ ઈન્દ્રિયો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy