SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલેન્દ્રિય ૬ (૨૩) પર્યાપ્તા બેઈન્દ્રિય (૨૪) પર્યામા તેઈન્દ્રિય (૨૫) પર્યામા ચઉરિન્દ્રિય (૨૬) અપર્યાપ્તા બેઈન્દ્રિય (૨૭) અપર્યામા તેઈન્દ્રિય (૨૮) અપર્યાપ્તા ચઉરિન્દ્રિય વિકલેન્દ્રિય :- જેને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો ન હોય તે વિકલેન્દ્રિય. તેના મુખ્ય ૩ ભેદ છે (૧) બેઈન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયો હોય તે બેઈન્દ્રિય. દા.ત. શંખ, કૃમિ, કાષ્ટના કીડા વગેરે. (૨) તેઈન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયો હોય તે તેઈન્દ્રિય. દા.ત. કીડી, મકોડા વગેરે. ચઉરિન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઈન્દ્રિયો હોય તે ચઉરિન્દ્રિય. દા.ત. ભમરા, માખી, મચ્છર વગેરે. (૩) આ ત્રણેના પર્યામા-અપર્યાપ્તા એમ બે-બે ભેદ છે. તેથી વિકલેન્દ્રિયના કુલ છ ભેદ છે. પંચેન્દ્રિય ૪ (૨૯) પર્યાઞા અસંજ્ઞી પંચેન્દ્રિય (૩૧) અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય. (૩૦) પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય. (૩) અપર્યાપ્તા સંશી પંચેન્દ્રિય. પંચેન્દ્રિય ઃ- જેને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો હોય તે પંચેન્દ્રિય. દા.ત. દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ. તેના બે ભેદ છે (i) અસંન્ની :- જેને મન ન હોય એવા પંચેન્દ્રિય તે અસંશી પંચેન્દ્રિય. ૩૨ પ્રકારના જીવો - (i) સંન્ની :- જેને મન હોય એવા પંચેન્દ્રિય તે સંશી પંચેન્દ્રિય. આ બન્નેના પર્યામા-અપર્યામા એમ બે-બે ભેદ છે. તેથી પંચેન્દ્રિયના કુલ ૪ ભેદ છે. આમ જીવોના કુલ ભેદ ૨૨ + ૬ + ૪ = ૩ર છે. ...૧૩૫...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy