SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) (૧૩) અંગપ્રવિષ્ટશ્રુત :- ૧૨ અંગોમાં રહેલું શ્રુતજ્ઞાન. (૧૪) અનંગપ્રવિષ્ટશ્રુત :- ૧૨ અંગો સિવાયનું શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો ઈન્દ્રિયોથી નિરપેક્ષ આત્મા દ્વારા થતો સાક્ષાત્ બોધ તે અવધિજ્ઞાન. તેના ૬ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) (૨) ૫ જ્ઞાન અનનુગામી :- સાંકળથી બંધાયેલા દીવાની જેમ જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે, પરંતુ અન્યત્ર જતાં સાથે ન આવે એવું અવધિજ્ઞાન. વર્ધમાન :- ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય એવું અવધિજ્ઞાન. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષયનું ઉત્પન્ન થઈ ઉત્કૃષ્ટથી અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જોઈ શકવાના સામર્થ્યવાળું ઉત્પન્ન થાય છે. હીયમાનઃ– ઉત્પન્ન થયા પછી ઘટતું જાય એવું અવધિજ્ઞાન. પ્રતિપાતી :– પ્રગટ થયા પછી નાશ પામે એવું અવધિજ્ઞાન. અપ્રતિપાતી ઃ- પ્રગટ થયા પછી ક્યારેય નાશ ન પામે એવું અવધિજ્ઞાન. (i) (૪) મન:પર્યવજ્ઞાન :- અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચોના મનોદ્રવ્યના મન તરીકે પરિણમાવેલ પર્યાયો જેનાથી જણાય તે મન:પર્યવજ્ઞાન. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે – ઋજુમતિમનઃપર્યવજ્ઞાન :- સામાન્યથી જાણે તે. જેમકે, આણે ઘોડો વિચાર્યો છે. વિપુલમતિમનઃપર્યવજ્ઞાન :- વિશેષથી જાણે તે. જેમકે, આણે માટીનો લાલ રંગનો અમુકની માલિકીનો મોટો ઘડો ચિંતવ્યો છે. (૩) (૪) (૫) (૬) અનુગામી :- ચક્ષુની જેમ જ્યાં જઈએ ત્યાં સાથે આવે એવું અવધિજ્ઞાન. (ii) ...૧૩૧...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy