________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૩૧
=
=
=
=
વૃષ્ટી કરી દિવા દે પ્રધાન તહિં, ત્યાં, વસુ દ્રવ્ય, હારા ધારા ઢગલા. ય. વળી. ક. વૃષ્ટિ પહયાઓ વગા, દુદુહીએ. દુન્દુભી (દેવવાછત્ર) સુરેડિંગદેવતાએ, આગાસે. આગાસે. આકાશને વિષે, અહો આશ્ચર્યકારી, દાણું૦ દાન, ચ૦ વળી, ઘુદ્દે નિરોષ કર્યો(શબ્દ) સકખં, પ્રત્યક્ષ, ખુટે નિચે, દિસઈદીસે છે તો તમને વસેસવિશેષ,નદીસઇટ ન દીસે, જાઈજાતિને, વિસેસ વધારે, કેઈ કાંઇ છેડે પણ સેવાગપુૉ. ચંડાળના પુત્રને, હરિએસ. હરિકેશી બળ સહ૦ સાધુ જે સેરિસા, એવી. છઠ્ઠી રૂદ્ધિ, મહાભાગા. મહા ભાગ્યવાન, પુણ્યશાળી.
ભાવાર્થ –હરિકેશ ( બળ) સાધુએ આહાર પાણી લીધે, ત્યારપછી ત્યાં, યજ્ઞના પાડાના વિષે દેવતાએ સુગન્ધિ પાણીની, સુગન્ધિદાર પુષ્પની, દ્રવ્યની ધરાની દિવ્ય વૃષ્ટિ કરી, અને આકાશને વિષે દેવ દદુભિ વગાડી. અહે મહા દાન દીધું એમ ઉદઘષ કરી. તે વારે બ્રાહ્મણે બોલતા હતા કે, એ પ્રત્યક્ષ તપને જ મહિમા જણાય છે પણ જાતિને કાંઇ વિશેષ મહિમા જણાતું નથી કારણકે જુઓ, એ હરિકેશી (બળ) સાધુ