________________
૨૦૧
શ્રી જૈન જ્ઞાન ગીતા. મુનિ જનકે કેઈ ગ્રહી, જે રમતા નિજ રૂ૫; શીવ્ર મુક્તિ મુખ તે લહે, એમ ભાખે જિન ભૂપ. ૫૯ વિરલા જાણે તત્વને, વળી સાંભળે કઈ વિરલા ધ્યાવે તત્વને, વિરલે શ્રદ્ધા જોઈ ૬૦
ી પુત્રે ન કુટુંબ મમ, વિષય ભેગ દુઃખ ખાણ જે જ્ઞાની જેમ ચિંતવે, તે પામે નિરવાણું ૬૧ ઇંદ્ર ફર્ણિક નરેદ્ર એ, નહિ સરણું દાતાર, આત્મા ને આત્મા શરણ, મુનિ કરે એમ વિચાર. ૬૨ જન્મ મરણ પતે કરે, ભેગ ભેગવે આપ; દુર્ગતિ શિવ પદ આપ તે દ્રઢ ધારીએ છાપ. ૬૩ જન્મ મરણ કરનાર તું, તેથી તજ પરભાવ;
ધ્યા નિજ સ્વરૂપને, શીધ્ર બને શિવરાવ. ૬૪ પુણ્ય પુણ્યને સો કહે, પાપ કહે સૈ પાપ; પંડિત અનુભવી જન સહુ, કહે પુણ્ય પણ પાપ. ૬૫ લેહ બેડી બંધન કરે, સેનાની પણ તેમ; બંધનરૂપી કાર્યમાં, ભેદ ઘટે નહીં એમ. ૬૬ જે તુજ મન નિગ્રંથ છે, તે તું છે નિગ્રંથ; તેથી રાગાદિક તજે, તે પામે શિવપંથ. ૨૭ જેમ બીજમાં વહ પ્રગટ, વડમાં બીજજ હોય; તેમ દેહમાં છવ છે, જ્ઞાની જાણે સાથ. ૬૮