________________
શ્રી જન જ્ઞાન ગીતા.
૨૦૦
સાધુ સંસાર રૂપી આ સમુદ્રને તરવાને. સત્ર સમર્થ. ગુ. ગોપવી જેણે ઇદ્રિ ચ૦ વલી. આ૦ આત્મ. વિ. વિચાર. ૨૦ રાતા. લા. લાભે છતે અ અથવા અણલાભે છતે સ0 સમતા. ભાટ ભાવના ધણું ૧૪.
सुखायते तीर्थकरस्य वाणो, भव्यस्य जीवस्य न चेतरस्य । मुखाय ते सर्व वनस्य मघो,
जवास कस्येव मुखायतेन ॥ १५ અર્થ–સુટ સુહાય. તે છે તે તી. તીર્થકરની. વા૦ સરસ વાણુ. ભ૦ ભવ્ય. જીવ જીવને. નવ પણ ન સહાય બીજા જીવને સુસુહાય. તે તે. સ0 સર્વ. વ. વનરાયને. મે વરસાદ. જ. પણ જવાસકને ઈ. જેમ તે ન સુહાય. ૧૫
नचास्ति धर्मादधिकंच रत्न, नचास्ति धर्मा दधिकंच यंत्रं । नचास्ति धर्मादधिकंच तंत्र,
नचस्ति धर्मादधिकंच मंत्रं ॥ १६ અર્થનનહિ છે જગમાંહિ. ધ૦ ધર્મપ ચનથી અe અધીક. ૨૦ રત્ન. નવ નથી કેાઈ. ૧૦