________________
श्रीन ज्ञान आत
શેકીને ખાવાનું છે. અને તેવું ખાવાથી જેનું શરીર જાડુને લેહી વાળું થયેલું છે. તેવા મહા અવગુણને ધણું આવાં પાપ કરવાથી નરકે જાય. મહા
ખે ધન મેળવી સિંહાસન, પલંગ. રથ દ્રવ્ય વિગેરે કામ ભેગ ભેગવી આબધું છાંવ ઘણું કર્મરૂપ રજ મેળવી તે ભારે કર્મો જીવ મહા પાપકારી આયુષ્ય પૂર્ણ કરી શરીરથી મુક્ત થઈ, વિશેષ હિંસાને કરનાર અજ્ઞાની પરવશપણે ઘેર નરકમાં જાય, (ઉ. અ. ७ . ७-८-१० ) २३०-२३१-२३२.
जे केइबाला इह जीवियठी, पावाइ कम्माइ करति रुद्धा ते 'घोर रूबे तमि संघयारे, तिव्वाभि तावे नरए पडंति ।। २३३ तिच्वंतसे पाणिणो थावरेया, जे हिंसति आयसुहं पडुच्चा जे लूसए होइ अदत्तहारीण, सिक्खती सेय वियस्स किंचि ॥ २३४ पागप्भिपाणे बहुणं तिकातो, अनिव्वते घातमुवेति चालें