SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી વિતરાયનમ: શ્રી જૈન જ્ઞાન ગીતા. છે અથ શ્રી લવતત્વ પ્રાપ્ત अहय अत्ये कहीए विलापो, असंपहारे कहीए विलापो; विक्खित्त चित्ते कहीए विलापो, बहु કુલ જહા વિઝા માટે ? . અર્થ-અ. ગઈ વસ્તુની ઘણી શોચના કરવી તે વિલાપ જ જાણ; અ કહ્યું કાંઈ ધારી ન શકે તેને કહેવું તે વિલાપ સરખું છે. મુરખ ગામનટની કથા વિ. વ્યક્ત ચિત્ત છે જેનું તેને કહેવું તે વિલાપ જ છે. જરા સિંધુ રાજાની પેરે તથા ચિત્ત બ્રહ્મદત્તની પેરે બ. ઘણા કુશિષ્ય અવિનિત મળ્યા તેને સિદ્ધાંતની રીતીએ શિખામણ દેતાં ન માને તે પણ વિલાપ જ કહેવાય. ગર્ગા આચાર્યના ૫૦૦ શિષ્યની પેરે. ભાવાર્થ હે ભવ્ય છે ! કંઈ પણ કામ કરવું તે શુદ્ધ ચિત્ત કરવાથી ઘણું સારી રીતે થાય.
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy