________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
संघ साहु धम्मंच, पाव धम्मं णिराकरे उवहाण वीरिए भिक्खू, कोहं माणंच पत्थए || १४४ અઃનિવ્વાણું નિર્વાણુ મોક્ષ. પરમ॰ ઉત્કૃષ્ટ પ્રધાન. બુદ્ધા॰ તત્વના જાણુ. ણુખત્તાણુ॰ નક્ષત્રમાંહે જેમ. ચંદમા ચંદ્રમા. તમ્હા॰ તે માટે, સદા હુ‘મેશાં જએ॰ યત્નવત ઈંતે॰ ક્રમનાર. સધએ સાધે. મુણી॰ સાધુ ગુરુમાણાણ પાણાણું સસાર સમુદ્રમાં બુડતા પ્રાણીને. કચ્ચતાણ સકમણા પેાતાના ક્રમે કરી છેદન ભેદનની વેદના પામતા એવા અશરણ જીવને પણુ, આદ્યાતિ॰ કહે. સાહુ સાધુ. તં તે દીવ દ્વીપ સમાન આધારભુત છે. પતિઠે સાપ વુચ્ચઇ॰ સંસાર સમુદ્રમાં પરિભ્રમણના ટાળનાર કહે છે, તીથ કર. સધએ॰ સાંધે, વૃદ્ધિપમાડે. સાહુ॰ સાધુના ધમ્મ૰ ધર્મ, ૨૦ અને પાપધર્મ પાપ ધર્મને. શુરા કરે. ઉત્થાપન કરે. ઉવહાણ ઉપધાન તપ. વીરિએ ભિકપૂ॰ વિને ફેરવનાર સાધુ. કાહું ક્રોધ માણું૦ માન યત્નએ પ્રાથે નહિ, ડે.
28