SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી ઉત્તરાધ્યયન સુત્રના ત્રીજા અધ્યયનને ભાવાર્થ. ૨૧૩ તે પછી મારે ત્યાગ અને સંયમ નિરર્થક જ છે. ( માટે જ્ઞાનને આવરણ કરનારાં કમને મારે ક્ષય કર જોઇએ. ) (૪૨) ભાવાર્થ-હું તપ કરૂં છું, સિદ્ધાંત ભણું છું અને દ્વદિશ વિધિએ સાધુ ધર્મ પાળું છું, છતાં જ્ઞાનાવર્ણિ કર્મ ટળતાં નથી. ( માટે જ્ઞાનને આવરણ કરનારાં કર્મ મારે ખપાવવાં જોઈએ.)(૪૩) ભાવાર્થ–પરલેક છેજ નહિ, તપ કરવાથી લબ્ધિરૂપ રિદ્ધિ પણ મળવાની નથી, આતે હું ઠગાઉં છું.” એવું ચિંત્વન સાધુએ કદિ કરવું નહિ. (૪૪) ભાવાર્થ–પૂર્વે સવજ્ઞ જિન થઈ ગયા છે, વર્તમાનકાળે (મહાવિદેહ ક્ષેત્રને વિષે) સર્વજ્ઞ જિન (કેવળી) છે, અને ભવિષ્ય કાળમાં સર્વજ્ઞ જિન થશે એમ જિનની હરતી કહેનાર, માનનાર જુઠા છે એવું ચિંતવન સાધુએ કરવું નહિ. (૪૫) | ભાવાર્થ–ઉપર કહ્યા તે બાવીસે પરીસ્સહ કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થએલા શ્રી મહાવીર ભગવાને પરૂપ્યા છે. એમાંના કેઈક પરીસહથી કેઈક સ્થાનકને વિષે પીડાવા છતાં ધીરજવાન સાધુએ પિતાના સંયમને ભંગ કરે નહિ. (૪૬). અધ્યયન ૩ જું-મેક્ષનાં ચાર અંગ. ભાવાર્થ—આ સંસારમાં મનુષ્યને પરમ ઉત્કૃષ્ટ, મોક્ષ સાધનના ઉપાયરૂપ ચાર વસ્તુ પ્રાપ્ત થવી દુર્લભ છે–૧ મનુષ્ય જન્મ, ૨ ધર્મનું શ્રવણ, ૩ ધમ ઉપર શ્રદ્ધા અને ૪ ચારિત્ર ( સંયમ ) ને વિષે વીર્ય—હરણ ( ઉત્સાહ ) (૧) ભાવાર્થ–જગત અનેક જીથી ભરપૂર છે. તેમાં જીવ જૂદા જૂદા ગોત્ર અને વિવિધ પ્રકારના કર્મો કરીને ઉત્પન્ન થાય છે. (૨) | ભાવાર્થ-જીવ પિતાની કરણએ કરીને કેઈવાર દેવક જાય છે, કેઈ વાર નકે જાય છે અને કઈવાર અસુર નિમાં ઉપજે છે, ( અર્થાત-જેવાં કર્મ જીવે કર્યા હોય તેવી ગતિએ જાય છે ) (૩) * ભાવાર્થ-કેઇવાર જીવ મરીને ક્ષત્રિી થાય છે, તેમજ ચાંડાળ અને બુક્કસ પણ થાય છે અથવા તે કીડા, પ્રતશિમાં
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy