SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આણુંદ શ્રાવક્રનું ચરિત્ર, ૧૧ આત્માને દેવ, ગુરૂ અને ધર્મની સમજણ પડશે, અને જ્યાં સુધી સાચા દેવ, ગુરુ અને ધર્મની ઓળખાણ થઈ નથી ત્યાંસુધી જીવને ધમ પામવા દુર્થાંશ છે. એ ત્રણ તત્વનું ખરેખરૂ ાણુપશુ થશે ત્યારેજ જીવને જન્મ-મરણના ફ્રરા મટશે, જીવ અનન્ત કાળથી વિષય-કષાએ કરી, અત્રત અને અપચ્ચખાણે કરી, ચાર ગતિ અને ચાવીસ દડકને વિષે, સ્ત્રી-પુરૂષપણું, દેવ-દેવીપણે, અનેક રૂપ લેઈ નાટકીઆની પેરે નાચેા પણ તેથી જીવની ગરજ સરી નહિ. ઘણી વખત જીવ સમક્તિનિનાની ધમકરણી કરી નવ ગ્રિવેક સુધી જઈ આાગ્યે, પણ તેથી ચારાશીના ફેરા છે. થયા નહીં. આ મનુષ્યભવમાં આઠ ખેલની જોગવાઈ પ્રાપ્ત થઈ છે. ક્ી તે જોગવાઈ મળવી દુર્લભ છે. જે પાંચ સુમતિ અને ત્રણ ગુપ્તિ સહિત સાધુ ધર્મ સ્વિકારે તેના સવાભવના દુ:ખ દૂર થઈ જાય. સાધુપણાની શકિત ન હાય તેએ ગૃહસ્થધમ સમકિત સહિત, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શીક્ષાવ્રત, એ માર વ્રત શુદ્ધ પાળે તેા જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટા પંદર ભવે માક્ષ જાય, ઇત્યાદિક ધર્મકથા શ્રી મહાવીર ભગવાને સવ પ્રષદા સમક્ષ કહી સભળાવી. ન આ ધર્મોપદેશ સાંભળી સર્વે એ પેાતપાતાની શક્તિ પ્રમાણે વ્રત, પચ્ચખાણ અંગિકાર કયા, અને જે ક્રિશા તરફથી આવ્યા હતાં તે દિશા તરફ્ પાછા રવાના થયાં. ત્યારબાદ આણું શ્રાવકે ઉભા થઈ, વંદણા નમસ્કાર કરી, હાથ જોડી પ્રભુ પ્રત્યે કહ્યું કે, सदहामीण भंते निगनथाणं पावयणं, पतियामिणं भंते निगनथाणं पावयणं वगेरे હે ભગવાન! આપે જે વાણી કમાવી તે સત્ય અને સમૃદ્ધ રહિત છે. આપની વાણી પ્રત્યે શ્રદ્ધા રાખુ છું. આપના નિત્ર ચેસાધુઓ ઉપર વિશ્વાસ બેઠા. આવા બીજને સારામાં સારા મેક્ષના
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy