SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશ સાગર. શબ્દનાં પુગલ રૂંવાડે રૂવાટે લાગી જાય; મન સાથે વિચાર કરે કે, આમાં મારે શું છાંડવું અને શું આદરવું ! એવી સમજણે કરી સહિત હોય ત્યાં કૃપા નામે કવિ કહે છે કે, ખેલનારને બહુજ આનંદ થાય. આવા ગુણ આણંદજીમાં હાવાથી પ્રભુએ ધમ કથા શરૂ કરીઃ— गाथा - ( गीतिमां पण गवाय छे. ) लभन्ति विमला भोया. लभन्ती सुर संपया; लभन्ति पुत्त मीतं च, एगो धम्मो न लभये, હૈ શબ્દ જીવા ! આ અસાર સસાર અનન્તા સમય ચાલ્યા ગયા, પરંતુ હજી જીવને જન્મ મરણના ફેરા મટે એવું કાર્ય ન બન્યું. આ જીવે એકવાર નહિ પરંતુ અનન્તિવાર લક્ષ્મી અને સાંસારિક સુખ ભાગળ્યા, દેવલાકની સાહ્યબી-ઈંદ્રાદ્રિકની પીઆ પણ અનન્તિવાર ભાગવી, કુટુંબ પરિવારની લીલા પણ અનન્તિવાર જોઈ, તેમ સૌ ચીને અનન્તિવાર મળી, પરંતુ ધમાઁ-દુર્ગતિ પડતા ધરી રાખે અને મેાક્ષમાં પહોંચાડે એવા દયામય, સમષ્ટિ સહિત–ધમ જીવને મન્યેા નથી, અને કાઈ વખત જીવે પ્રેમપૂર્વક ધમકથા શ્રવણ કરી નથી. પ્રેમપૂર્વક કથા સાંભળવાપર દ્રષ્ટાંતઃ— વસંતપુર નામે નગરમાં ધનવંત નામે કિ વસતા હતા. તેને સુશિલા નામે પતિવ્રતા સ્ત્રી હતી. તેનામાં નામ પ્રમાણેજ ગુણ હતાં. પ્રસંગે શેઠને પરદેશ જવાનું બન્યું, જેથી સુશિલાને કહ્યું કે, હું પરદેશ જાઉં છું. ત્યાં મારે લગભગ છ માસ જેટલા સમય વ્યતિત કરવા પડરો, તમે સુખે રહી તમારી ધર્મ સાચવો. સ્ત્રીએ દીલગીરી સાથે હ્યું કે, સ્વામિનાથ ! - પના વિયેાગ હું સહન કરી શકીશ નહિં, પરંતુ ન છૂટકે તેમ કરવું પડશે; આપ પાછા આવવાના ચાકસ સમય જણાવતા જાવ. શેઠે કહ્યુ કે, હું જરૂર છે માસ પૂર્ણ થયે અત્રે આવીશ.
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy