SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશ સાગર. ધનવતીની વાર્તા. કંચનપુર નગરમાં હરીશ્ચમન અને રાજ્ય કફ્તા હતા. તેને ચેાસઠ કળામાં પ્રવીણ, રૂપ અને ગુણે કરી સહિત એવી ધારણી નામની રાણી હતી. તેએ અરસપરસ પ્રેમમાં એવા મુખ્ય ખની ગયા હતા, કે બહાર શું વાતા થાય છે તેની તેમને ખબર પડતી નહિ. એક દિવસ તે શ્તા પછ્તા ઝરૂખામાં બેસી ચાપાટ ખેલે છે, અને હાંસી મશ્કરી કરે છે. તે જનાશ લેાકા આ પ્રમાણે નોઈ નીચું ઘાલી ચાલ્યા જાય છે, પણ રાજાની અને સ ુની ક્રીઢા જોઇ જ્યાં ત્યાં તેા કરી ડાહ્યા થવામાં પરિણામે મજા નહિ, જેથી કાઇ કાંઈ બેસી શક્યું નથી. આ નગરમાં ધનદેવ નામના નગરશેઠ હતા. તેને ધનવતી નામની રૂપ અને ગુણે કરી સહિત એક પુત્રી હતી. તેને સેાળ વર્ષ થયા પછી તેજ ગામના સુબુદ્ધિ નામના પ્રધાનના દીકરા સાથે પરણાવી હતી, અને તેને એક પુત્ર હતા. પુત્રીને પીયરથી સાસરે વળાવવા માટે શેઠે મુર્હુત વાવવા જવાની તૈયારી કરી ત્યારે પુત્રીએ આત્માનુભવ કરતા જાતિસ્મરણ જ્ઞાન થવાથી કહ્યું કે, હું પીતાજી! મુત્ત જેવરાવવાની જરૂર નથી, આજેજ હું મારે સાસરે પગે ચાલીને જઇશ. વાહનપર બેસી નહિ જવાના મારે નીયમ છે. આથી શેઠે રથ-પાલખી–મ્યાના સહિત માણસા પાછળ શાભાને માટે માકલ્યાં, અને ખાર વચ્ચે થઈ તે પુત્રી જવા લાગી. રાજાના મહેલ પાસે આવતા રાજા–સણીને અત્યંત માહવશ એક શ્રીજીના ગળામાં હાથ નાખી ક્રીડા કરતા ધનવતીએ જોયા, એટલે તે જશ ત્યાં ઉભી રહી, અને બન્નેને મહુનીકમના પ્રેમ જોઇ ઘણીજ હસવા લાગી. પોતાના સામું જોઈ હસતી બાળાને જોઈ શાએ વિચાર્યું કે, આ માળા શું કારણથી હસી હશે, મારે જરૂર તેને બોલાવી તેના મનની વાત જાણુવી જોઇએ, જેથી રાજાએ માથુસ માકલી તે ખાળાને ઉપર આવવા કહેવરાવ્યુ. બાળાએ ભયના કારણથી ઉપર જવા ના પાડી ત્યારે રાજાએ કહેવરાવ્યું કે, તું મારી બેન તુલ્ય છે, મા ૧૧૮
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy