SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૫) ૧૨ (ાતાદૃરમ્) गुप्तिभिस्तिमृमिरेवमजय्यान् , त्रीन् विजित्य तरसाऽधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनाहतमिद्धम् ॥ ४ ॥ અર્થ:-(gવં) એ પ્રમાણે (ગથ્થર) જીતવાને અશક્ય (ગીર) ત્રણ એટલે મન, વચન, કાયાના (અધમયાન) અશુભ વ્યાપારને (તિમિર સિમિ) મનગુનિ, વચનગુતિ અને કાયગુપ્તરૂપ ત્રણ ગુપ્તિ વડે (તા) શીધ્રપણે (લિકિાત્ય) વિશેષે કરીને જીતીને (સાપુણવત્ત) શુદ્ધ સંવર માર્ગને વિષે (કથા:) ઉદ્યમવાળો થા, કે જેથી (અનાત) અખંડ અને (૪) સ્વાભાવિક (હિ) મોક્ષસુખને (૪ ) તું પામીશ.૪. આ સંવર માગે પ્રવર્તન કરવાથી ઈષ્ટ મોક્ષસુખ જરૂર મળે છે, માટે જે પર વિજય મેળવે. આ સંવર મા મહા રાજગ હાઈ ખૂબ વિચારવા જેવો અને ભાવવા જેવો છે. ખરેખર જીવવા જેવો છે. એના વિકાસમાં જીવનયાત્રાની સફળતા સમાયેલી છે. આશ્ર સામે દ્વારા બંધ કરવાનું એ પ્રબળ સાધન છે, માટે એમાં પ્રયત્ન જરૂર કર. આ ચેગ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. અપ્રશસ્ત ગપ્રવૃત્તિ પર અંકુશ રાખવાની અને પ્રશસ્ત ભેગમાં અમુક હદ સુધી પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા છે. ૪. (માન્તિા વૃતમ્) एवं रुद्वेष्वमलहृदयैराश्रवेष्वाप्तवाक्यश्रद्धाचश्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली ।
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy