________________
( ૬૪ )
(સ્વાતાવૃત્તમ્)
इत्यवेत्य शुचिवादमतथ्य, पंथ्यमेव जगदेकपवित्रम् । शोधनं सकलदोषमलाना, धर्ममेव हुँदये निधीथाः ॥५॥
અર્થ -(તિ ) ઉપર કહ્યા પ્રમાણે (વિવાé) સ્નાનાદિવડે પવિત્ર થવાય છે એવા શુચિવાદને ( અતä ) ખે ( સત્ય ) જાણુને (પશ્ચમેવ) હિતકારક જ,
(ાજપવિત્ર) જગતને વિષે પરમ પવિત્ર તથા (રોષમદાનાં) રાગ, દ્વેષ, મેહરૂપ સમગ્ર કર્મમળને ( શોધ ) શેધનાર એટલે મૂળથી નાશ કરનાર એવા ( ધર્મમેવ ) એક ધર્મને જ ( ) હૃદયને વિષે ( નિધીથr ) તું ધારણ કર. ૫. - જો તારે અંદરથી પવિત્ર થવું હોય તો અંતર્મળને શોધનાર ધર્મને જ ધારણ કર. તારા આત્મામાં જે મળો અંદર ઘુસી જઈ તને હેરાન કરે છે તેને શોધી ધર્મ તને સાફ કરી આપશે. બાકી ગમે તેટલી વાર સ્નાન કરીશ એથી તે બાહ્ય મળ પણ જનાર નથી, તેથી તે પ્રયત્ન તજી દઈ જે તારે અંદરનો મળ કાઢો હોય તે ધર્મને હૃદયમાં કેરી દે, તે તારું કર્મમાલિન્ય કાપી નાંખશે–તને મળ વગરને કરશે. એ ધર્મ જગતમાં મહાપવિત્ર છે. બાકી શાચવાદ જેવા ભૂલા ખવરાવનારા ઉન્માદમાં પડી નકામે હેરાન થવાનું છોડી દે, કેમ કે એ ધર્મ જ અંતે તને ટેકે આપશે. ૫.