SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨ ) જીવ (તપì) શરીરરૂપી પાંજરાને વિષે ( પક્ષીય ) પક્ષીની જેમ (૬: ) રૂ ંધાયેલા ( નિયસ્યા ) ભવિતવ્યતાવડે ( સુન્ન: ) પ્રેરાયેલા, ( અતનુમંત તુલાનિત )ભારે કર્મરૂપી દોરથી ખંધાયેલેા તથા (શિવિતાન્તરૌતુ ) યમરાજરૂપી ખિલાડી જેની પાસે રહ્યો છે એવા અને તેના ભયથી (વિત્રાન્તવિજ્ઞ) વિહ્વળ થયુ છે ચિત્ત જેવુ એવા સતા(વંસ્ત્રમતિ ) અનાદિ કાળથી અત્યંત ભમ્યા કરે છે. ૪. કર્મરૂપી પાંજરે પડેલા આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે, અને એના ચિત્તની વૃત્તિ એટલી ભમી ગયેલી છે કે એ પેાતે પાંજરે પડ્યો છે એ વાત પણ જાણતા નથી અને જાણે એ પાંજરામાં પડવાની સ્થિતિ એની સ્વાભાવિક હાય અને પાંજરું ઘરનુ ઘર હાય એમ તે માની લે છે. જ્યારે મન ભ્રમિત થાય ત્યારે પછી બીજું શું થાય ? આ સ ંસારનાટકમાં પડેલા અને ભાન ભૂલેલા પ્રાણીની આ દશા થાય છે. તે ખાસ ખ્યાલમાં રાખી તેની પજરવત્ સ્થિતિ અને તેનું ભવિતવ્યતા આધીનત્વ ખૂબ વિચાર કરવા ચેાગ્ય છે. ૪. ( અનુષ્ટુપ ) अनैन्तान् पुलावर्त्ता - ननन्तानन्तरूपभृत् । अनन्तशो भ्रमत्येव, जीवोऽनादिभवार्णवे ॥ ५ ॥ · અર્થ:—— અનન્તાનન્તત્ત્વમ્રુત્) અનંતાનંત દેહને ધારણ કરતા એવા (ઝીવ ) છત્ર ( અનાવિમાળવે) અનાદિ ભવસમુદ્રને વિષે ( અનન્તાન) અનંત ( પુદ્રુજાવર્ત્તન) પુદ્ગલપરાવ પર્યંત (અનન્તરાઃ) અનતી વાર (અમત્યેવ) ભમે જ છે. પ. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વ્યતીત થાય ત્યારે એક પુદ્ગલપરાવર્ત થાય છે. સંસારનું અનાદિત્વ સમજાય, પેાતાના
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy