SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) અર્થ-( ર ) જે (વઝ ) વજમય એવા ( સ ) ઘરને વિષે (વિરાતિ) પ્રવેશ કરે એટલે રહે, (૩) અથવા ( વ ) મુખને વિષે ( યુ ) તૃણને (યતિ ) ગ્રહણ કરે, (ત ) તે પણ (નિરપત ) દયા રહિત એવા પરાકમે કરીને નાચતો એ ( દસમવર્તી ) અધમ યમરાજ (R સુતિ ) મૂકતો નથી. ૩. જ્યારે રાજાનો પરિવાર કે તેનું લશ્કર નકામું થાય છે, છુપાઈ જવાના પ્રાગે નિષ્ફળ જાય છે અને બતાવેલી લાચારી ને કરેલી પ્રાર્થના ઉપયોગ વગરની બને છે ત્યારે એની પાસે શરણ કેનું ? આમાંથી બચવાના કેઈ ઉપાય કારગત લાગતા નથી, ત્યારે એક જૈન ધર્મજ ટેકો આપનાર છે. બીનશરણાગતની પેઠે પિતાના મુખમાં તરણું લઈ યમરાજને વિનંતિ કરે કે હે દેવ મને છોડે, હું તમારે શરણે છું, પણ સર્વની સાથે સરખી રીતે વર્તનારો યમરાજ કેઈને છોડતો નથી. ૩. विद्यामंत्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपैचयकरणं, तदपि न मुश्चति मरणम् ॥ वि०! ४॥ અર્થ– ઘરવાં ) વશ કર્યો છે દેવે જેણે એવી ( વિદ્યામંત્રમવાં ) વિદ્યા મંત્ર અને મહેષધિની સેવાને () ભલે કરે, તથા (૩vati ) પુષ્ટિકારક એવા (સાયન ) રસાયણને ( 7 ) ભલે આરોગ, ( તt ) તે પણ (મi) મૃત્યુ ( ગુંચતિ) પ્રાણીને મૂકતું નથી. ૪. ( શ્રીવિનયવિજયજી મહારાજના વખતમાં વિદ્યા, મંત્ર અને મહૈષધિને મહિમા મેટે મનાતો હશે, અત્યારે તો સામાન્ય રીતે પણ દેખાતો નથી. ઔષધમાં ગમે તેટલા મોટા ખર્ચ કર્યા, પણ એ સર્વે પાણીમાં ગયા, મરણ પામનારને ટેકે તેનાથી ન મળે.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy