SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) प्रशमरसन वसुधापान विनयोत्सवो, भवेंतु सततं ताहिं भवेऽयम् || મૂ॰ || o || ( અર્થ—( નિત્યં ) નિત્ય, ( ૐ ) એક અદ્વિતીય અને ત્રિવાનમય ) ચિટ્ટાન દમય એવુ. ( જ્ઞાત્મનઃ ).. આત્માનુ ( i ) સ્વરૂપ ( મિડવ્ય ) જાણીને હું ( તુ ) કેવળ સુખના જ ( અનુમયેય) અનુભવ કરું. ( ક્રુત્ત મને) આ સંસારને વિષે ( સતાં ) સત્પુરુષાને ( અન્ય ) આ ( પ્રરામ લનવસુધાપાનવિન ચોત્સવ ) પ્રશમરસરૂપી નવા અમૃતપાનવડે વિનયાત્સવ–પ્રાર્થનારૂપી મંગળ ( સતતં ) નિર તર ( મવતુ ) થાઓ. ૯. આ સચ્ચિદાનંદ સ્વરૂપ તારું પેાતાનુ જ છે, તારા ઘરનુ છે, એને પ્રાપ્ત કરવામાં તારે કાઇની પાસે યાચના કરવી પડે તેમ નથી, કાઇની પાસે વર મોંગવા પડે તેમ નથી, કેઇની પાસે હાથ જોડવા પડે તેમ નથી. આ સચ્ચિદાન દસ્વરૂપના બરાબર ખ્યાલ કરી તુ હંમેશને માટે એક અવ્યાબાધ, અપ્રતિહત, નિત્ય સુખ પ્રાપ્ત કર. ૯. ।। વૃત્તિ પ્રથમઃ પ્રજારા || મું
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy