SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૦ ) કરી દેવોએ અમૃત શોધ્યું તેમ શાસ્ત્રરૂપ સમુદ્રનું મથન કરી આ ભાવનાઓ શોધી કાઢી છે. એને અનુભવ એ આફ્લાદક છે કે એના સુખઉલ્લાસની લહેરમાં પડેલા પ્રાણીઓ મુક્તિ સુખને પામે છે. ૫. માધ્યસ્થ ભાવના જ ગેયાષ્ટક (આજ ગયા તા અમે સમવસરણમાં, વાણી અમીરસ પીવા રે; પિતા રે પિતા હું તે પૂરણ ધ્યા, અનુભવ હાલે મુજને લાગે છે. આદર છવ ક્ષમાણ આદર-એ દેશી.) अनुभव विनय ! सदा सुखमनुभव औदासीन्यमुदारं रे । कुंशलसमागममागमसारं, कामितफलमन्दारं रे ॥अनु०॥१॥ અર્થ:-(વિના !) હે ગુણને અનુસરનારા ચેતન ! (૩) સર્વ સુખથકી પ્રધાન (ૌવાણી) મધ્યસ્થ સ્વભાવે ઉત્પન્ન થયેલા (સુર્ય) આનંદ સ્વભાવને (સવા) સર્વ કાળ (અનુમવ) અનુભવ કર. કેમકે તે (કુરાસ્ટમ) કલ્યાણ સહિત મેક્ષસુખને સમાગમ કરનાર (મામા) સિદ્ધાંતના સારભૂત અને ( મિતપમન્ના) વાંછિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે, તેથી દાસીજ્યના સુખને તું (અનુમા ) અનુભવ કર. ૧. એ ઉદાસીનતા ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે. એ વૃક્ષ પાસે જઈને જે જોઈએ તે માગો તે મળે તેમ છે. એ જ રીતે માધ્યસ્થ વૃત્તિ એક વખત પ્રાપ્ત થાય તે પછી ગુણવિકાસને અંગે જે માગે તે મળે તેમ છે, તેથી તેને જ આદર કરે. આ ત્રણે વિશેષણે યુક્ત દાસીન્ય ભાવ જે ખરેખર પ્રધાન સુખ છે,
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy