SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૫ ) ( અતિરાતૈ ) સેકડા ઉદ્વેગવડે ( ñ ) અત્યંત ( ક્યાહ્ર ) વ્યાકુળ એટલે વિહ્વળ વર્તે છે. ૩. ચારે તરફ મનેાવિકારનાં કાળાં વાદળા દેખાય ત્યાં અમે તે શું કરીએ ? અને શું એલીએ ? કેવા મોટા ઉપાય બતાવીએ અને કેવા ઉપદેશ આપીએ ? જાણે આખી દુનિયા મોહની મદિરા પીને ઘેલી થઇ ગાંડાની માફક ઠેકાણા વગરના વર્તન કરી રહી હાય એમ દેખાય છે. લેખક મહાત્મા મ્હે છે કે—અમને ઘણે વિચાર થાય છે અને દુનિયાની આ વિચિત્ર ચર્ચા જોઇ એના ગાંડપણાને અંગે ત્રાસ થાય છે. તમે આ ત્રાસે સમજો અને તેના રસમાં પડા નહીં. કરુણા ભાવનાવાળા આવા વિચારા કરી વધારે અવલેાકન કરતા જાય છે એમ એને વિશેષ કરુણાના પ્રસંગો સાંપડે છે અને તેને માટે પણ એને વિચાર થઇ પડે છે. ભૂત દશા ભાવી આત્માને આ અવલેાકનને અંગે ખૂબ કરુણા પ્રગટે છે. ૩ ( ૩પનાતિવૃત્તત્રયમ્ ) ૪ ર S ७ ५ स्वयं खनन्तः स्वकरण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । 9: ૧૦ ૬૧. 93 यथा ततो निष्क्रमणं तु दूरे-धोऽधः प्रपाताद्विरमन्ति नैव ॥ ४ ॥ અર્થ::—આ જગતના જના ( સ્વયં ) પોતે ( વર્જ્ડા.) પાતાના હાથવડે ( ર્તા ) ખાડા ( ધ્વનન્ત:) ખેાદતા સતા (સત્ર) તેની (મધ્યે) મધ્યે ( સ્વયં) પાતે ( તથા ) તે પ્રકારે ( પતન્તિ ) પડે છે કે ( યથા ) જે પ્રકારે (તતા) તે ખાડાથકી (નિષ્ક્રમળ ૩) નીકળવું તે ( રે ). દૂર રહેા, પરતુ ( અયોધઃ ) નીચે નીચે ( પાતાર્ ) પડવાથકી (નૈવ વિન્તિ). વિરામ પામતા જ નથી એટલે તેના છેડાને પામતા નથી. ૪.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy