SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) જતાં પાંચમું સ્વર્ગ આવે છે, ત્યાંથી તે જ પ્રમાણે ઊંચે જતાં છઠ્ઠ સ્વર્ગ આવે છે, ત્યાં દશમું રાજ પૂરું થાય છે. ત્યાંથી તે જ પ્રમાણે સાતમું અને તેની ઉપર તે જ પ્રમાણે આઠમું સ્વર્ગ આવે છે, ત્યાં અગ્યારમું રાજ પૂરું થાય છે. ત્યારપછી એ જ પ્રમાણે અસંખ્ય યોજન ઊંચે જતાં નવમું ને દશમું અને ત્યારપછી એ જ પ્રમાણે અસંખ્ય યોજન ઊંચે જતાં અગ્યારમું ને બારમું સ્વર્ગ આવે છે, ત્યાં બારમું રાજ પૂરું થાય છે, ત્યાંથી નવ ગ્રેવેયક પૂર્ણ થાય ત્યાં તેરમું રાજ પૂરું થાય છે અને ત્યાંથી પાંચ અનુત્તર વિમાન અને સિદ્ધસ્થાન પૂર્ણ થાય ત્યાં ચિદમું રાજ પૂર્ણ થાય છે. આગમમાં તો કહ્યું છે કે–લેકના મધ્યથી સુધર્મા અને ઈશાન દેવલોક દેઢ રાજ ઊંચું છે, ત્રીજા અને ચોથા દેવલેકે અઢી રાજ, પાંચમે, છઠું, સાતમે ને આઠમે દેવલેકે ચાર રાજ થાય છે, નવમે, દશમે અગ્યારમે અને બારમે દેવલોક પાંચ રાજ થાય છે, નવ રૈવેયકે છઠ્ઠ રાજ અને પાંચ અનુત્તર વિમાન ને સિદ્ધસ્થાનના અંતે સાતમું રાજ પૂર્ણ થાય છે. ૩. (આ હકીકત લેનાલિકા પ્રકરણની પંદરમી ગાથા જઈને લખી છે.) यो वैशाखस्थानकस्थायिपादः, श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च । कालेऽनादौ शश्वदूर्ध्वदमत्वा-द्विभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः ४ અર્થ – જર) જે (વૈરાવરથાન સ્થાપિવિડ) સરખાપણએ કરીને પહોળા સ્થાપન કર્યા છે પગ જેણે એ (૪) અને (કોળી) કેડ ઉપર (ચસ્તdદય) સ્થાપન કર્યો છે બે હાથ જેણે એવો ( અના ) અનાદિ કાળથી (શાશ્વત્વમસ્વિત્) નિરંતર ઊભે-સ્થિર રહેલ હોવાથી ( ચામુદ્રિ) પરિશ્રમવાળી મુદ્રાને ( વિઝા ) ધારણ કરતે સતે પણ (વિમા ) ખેદ રહિત છે. ૪. ૩
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy