SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૮) હજાર એજનનો છે. તેમાં નીચે અને ઉપર એક એક હજાર મૂકતાં એક લાખ ને અઠ્ઠોતેર હજાર એજનમાં તેર પ્રતર અને બાર આંતરા છે. પહેલા અને છેલ્લા આંતરાને મૂકીને વચ્ચેના દશ આંતરામાં દશ પ્રકારના ભુવનપતિ દેના સ્થાને છે. ઉપરના એક હજાર જનમાંથી નીચે ઉપર સો સે જન મૂકતાં વચ્ચેના આઠ સે. જનમાં વ્યંતર દેવના નિવાસસ્થાન છે. ઉપરના સોજનમાંથી નીચે ઉપર દશ દશ ચેાજન મૂકતાં વચ્ચેના એંશી એજનમાં વાણુવ્યંતરના નિવાસસ્થાને છે. આ પૃથ્વીપિંડમાં સેળ હજાર જનનો પહેલો ખરકાંડ છે, બીજે ચોરાશી હજાર જનને પંકબહુલ કાંડ છે, ત્રીજે એંશી હજાર એજનને જળબહુલ કાંડ છે. બાકીની છ પૃથ્વીમાં આવા કોડે–વિભાગો નથી. સાતમી નરકની નીચે ઘનેદધિ, ઘનવાન અને તનુવાત આવે છે. છેવટે આકાશ આવે છે, ત્યારપછી લેકને અંત આવે છે. ૧. तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां, पूर्णो द्वीपैरणवान्तरसंख्यैः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलाप,मध्ये काश्यं श्रीविचित्र कटित्रम्॥ અર્થ –(અવાજો) સમુદ્ર છે અંતે જેને એવા (અ ) અસંખ્ય (ફ્રી) દ્વીપવડે (q) ભરેલે (g) એક (g) રાજ (વિદ્યુત) લાંબે પળે (ચોનિશ્ચીગ્રી i) સૂર્ય ચંદ્રાદિક જ્યોતિકરૂપ કેડના આભરણના સમૂહરૂપ (જાર) પાતળા (શ્રીવિચિત્ર) શોભાએ કરીને વિરાજિત ( ટિક) ક દેરારૂપ (ચર્ચા) જે પુરુષાકાર લેકની (મળે ) ઉદર સ્થાને (તિર્થો ) તિર્થો લેક છે. ૨. આ તિચ્છી લેકમાં મનુષ્ય, તિર્યંચ, વ્યતર, તિષી, અસંખ્યાતા દ્વીપ સમુદ્ર, બાદર અગ્નિ વિગેરે હોય છે. તે તિ લેક આઠ રુચકપ્રદેશથી નવસજન ઊંચે અને નવ સોજન
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy