SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૪ ) રક્ષણ કરવા વિજ્ઞપ્તિ છે. વળી ચારિત્રરાજના પરિવાર જોતાં ચિત્ત ઠરી જાય છે અને આવા પરિવાર મેળવવાના ઉદ્યમ કરવાની વૃત્તિ જાગૃત થાય છે. ૫. ર बन्धुरबन्धुजनस्य दिवानिशमसहायस्य सहायः । ९ ર ૩૨ ૧૦ ૧ भ्राम्यति भी भवs त्वां बान्धवमपहाय || पा० ६ ॥ ε અર્થ-ડે ધર્મ ! તું ( દ્વિવાનિાં ) રાત્રિદિવસ-સદા ( અવધુત્તનસ્ય ) બંધુ રહિત એવા જનાના ( વન્તુઃ ) બ ́રૂપ છે અને ( સદ્દાયસ્ય ) સહાય વિનાના પ્રાણીને ( સદાયઃ ) સહાયરૂપ છે, ( વાન્ધવં) બાંધવરૂપ એવા ( ત્વાં ) તમને ( અપાય ) છેડીને ( અદ્દી ) પ્રાણી ( મામે ) ભયંકર ( મવને ) સંસારરૂપી વનને વિષે ( ગ્રામ્યતિ ) ભટકે છે. ૬. જેને કાઇના આશરે ન હેાય તેને આ ધર્મ આશરે આપે છે. ધર્મના પ્રતાપથી અણધારી જગ્યાએથી અને ખરે અણીને વખતે સહાય મળી આવે છે. જે એનેા ત્યાગ કરે છે તે આ ભવાટવીમાં રખડી પડે છે અને માર્ગ ન મળવાથી ભૂલા પડી ચારે તરફ ગાંડાની માફક આંટા માર્યા કરે છે એટલે કે એકેન્દ્રિય વિગેરે તિય ચ ગતિમાં ભકે છે. અત્યારના ધર્મને તજનાર જીવાના અવ્યવસ્થિત અને સાધ્યવિહીન જીવનના વિચાર કરવામાં આવે તા એને પત્તો કયાં લાગશે એ જાણતાં કમકમાટી આવે તેમ છે. ૬. ૪ ड्रॅगति गहनं जलति कृशानुः स्थलति जलधिरचिरेण । 9 ૧૩ 53 तवं कृपयाऽखिलकामितसिद्धिर्बहुना किं नु परेण || पा० ७ || અઃ-( સવ ) તારી ( ધ્રુવા ) કૃપાવર્ડ ( i ) વન ( કંપતિ ) નગરરૂપ થાય છે, ( હ્રાનુઃ ) અગ્નિ ( જ્ઞતિ )
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy