SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ विसमा विसय भुअंगा, जेहिं डसिआ जिआ भववणंमि ॥ कीसंती दुग्गीहिं, चुलसीई जोणि लक्खे ॥ ९० ॥ ભવ રૂપી વનમાં અર્થાત્ સંસાર રૂપી વનમાં રખડતા એવા જે જીવાને વિષમ એવા વિષય રૂપ સો શ્યા, તે જીવા દુ:ખ રૂપ અગ્નિયે દુ:ખ પામતા થકા ચારાશીલાખ જીવાજોનિમાં ફ્લેશ પામે છે. ૯૦ संसारचार गिम्हे, विसयकुवाएण लुकिया जीवा ॥ हियमहियं अमुणंता, अणुहवइ अनंतदुक्खाई ॥९१॥ સંસારના માર્ગ રૂપ ગ્રિષ્મકાલમાં વિષય રૂપ નઠારા વાયરેથી લૂકાયેલા જીવા હિત અહિતને ન જાણતા થકા અનંત દુ:ખોને અનુભવે છે. ૯૧ हा हा दुरंत दुठ्ठा, विसय तुरंगा कुसिक्खिया लोए । भीसण भवाडवीए, पाडंति जिआण मुद्धाणं ॥९२॥ હા! હા! આ સંસારરૂપ લેાકમાં દુ:ખે કરી અંત છે જેના, દુષ્ટ અને વિપરીત શીખવેલા એવા વિષયરૂપ ઘેાડાનું મુગ્ધ જીવાને ભયંકર એવી ભવરૂપ અટવીમાં પાડે છે. विसयपिवासातत्ता, रत्ता नारीसु पंकिलसरंमि ॥ दुहिया दीणा खीणा, रुलंति जीवा भववणंमि ॥९३॥ વિષયરૂપ તૃષાથી તપેલા અને સ્ત્રીમાં રક્ત થયેલા જીવા ભવરૂપી વનમાં સ્ત્રીરૂપ કાદવવાલા સરોવરમાં દુ:ખીયા, દીન અને ક્ષીણ થયા છતા લાટે છે. ૯૩
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy