________________
४५
भोयणमविहियं, विणासए विहिकयं जियावेई ॥ तह अविहिकओ धम्मो, देइ भवं विहिकओ मुरुखं ॥ ४३ ॥
જેમ અવિધિયે કરેલું ભાજન શરીરના વિનાશ કરે છે અને વિધિયે કરેલું ભેાજન જીવાડે છે, તેમ અવિધિએ કરેલા ધર્મ સંસારને વધારે છે અને વિધિએ કરેલા ધમ માક્ષને खाये छे. (४३)
द्रव्यस्तव अने भावस्तवनुं अंतरपणुः - मेरुस्स सरिसवस्स य । जत्तियमित्तं तु अंतरं होई || दव्यत्ययभावत्थय, अंतरमिह तित्तियं नेयं ॥ ४४ ॥
મેરૂ પર્યંત અને સરસવમાં જેટલુ અંતર છે, તેટલુ અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું, (૪૪)
द्रव्यस्तव अने भावस्तवनुं उत्कृष्ट फलः - उक्कोसं दव्वत्थर्य, आराहिय जाइ अयं जाव || भावत्थपण पावर, अंतमुडुत्तेण निव्वाणं ॥ ४५ ॥
દ્રવ્યસ્તવના આરાપક ઉત્કૃષ્ટા અશ્રુત નામે ખારમા દેવલાક સુધી જાય, અને ભાવસ્તવે કરીને અંતર્મુહૂર્તમાં निर्वाणु अत्ये पामे. (४यं) પ્રત્યે
केवा गच्छनो त्याग करवो ?: - जत्थ य मुणिणो कयविक्कयाइ कुव्वंति निच्चप भट्ठा ॥ तं गच्छं गुणसायर, विसंव दूरं परिहरिज्जा ॥ ४६ ॥
જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિયા ક્રય વિક્રયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર ! વિષની પેઠે દૂર त्यक है. (४६)