________________
શ્રી પ ન્તારાધના.
૧૦૯
કોઇપણ રીતે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયાદિ એકેદ્રિય જીવાને વધ થયે! હાય તા તે મારૂ દુષ્કૃત મિથ્યા થાએ!. ૧૩
કીડા, શંખ, છીપ, પુરા, જળા, અળશીઆ વિગેરે એઇંદ્રિય જીવાના વધ થયા હાય તા તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૪
કુથુઆ, જી, માંકડ, મકાડા, કીડા વિગેરે જે તેઇંદ્રિય જીવાના વધ થયા હાય તેા તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૫ વીંછી, માખ, ભ્રમર વિગેરે ચરિંદ્રિય જીવાને વધ થયા હાય તા તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૬
પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કાઇપણ પંચેન્દ્રિય જીવાને વધુ થયા હાય તા તે માર્' દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭
ક્રોધથી,લાભથી, ભયથી, હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હાય તે હું નિન્દુ છું તેની ગાઁ કરૂ છું. ૧૮
કપટકળાથી ખીજાને છેતરીને થાડુ પણ નહી આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય તે હું નિ ંદુ છું—તેની ગડું કરૂ છું. ૧૯ રાગ સહિત હૃદયથી દેવતા સંબ ંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી જે મૈથુન મે... આચર્યું હાય તેની હુ નિદા ને ગાઁ કરૂ છું. ૨૦
ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના પરિગ્રહ. સંબંધમાં જે મમત્વભાવ મેં ધારણ કર્યો હોય તેની હુ નિદાને ગીં કરૂ છુ. ૨૧
જુદી જુદી જાતનાં રાત્રિèાજનત્યાગના નિયમેામાં મારાથી જે ભૂલ થઇ હોય તેની હું નિદા ને ગાઁ કરૂ છુ. ૨૨