SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. સરવર સુંદર પાલ; તે તીથેશ્વર પ્રણમીએ, જાએ સકલ જંજાળ. શ્રી અનંતગુણકર પર્વતાય નમો નમ: ૩છા મન મેહન પાળે ચઢે, પગ પગ કર્મ અપાય; તે તીથે ધર પ્રણમીએ, ગુણ ગુણ ભાવ લખાય. શ્રી સર્વાર્થસિદ્ધગિરિ પર્વતાય નમે નમ: છે ૩૮ છે જેણે ગિરિરૂખ સહામણ, કુંડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમીએ, ઉતારે ભવ તીર. શ્રી શિવંકરગિરિ પર્વતાય નમે નમ: ૩૯ મુક્તિ મંદિર સેપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીથેશ્વર પ્રણમીયે, લહિએ શિવપૂર રાજ. શ્રી અભયકંદગિરિ પર્વતાય નમો નમ: ૪૦ કર્મ કોટિ અઘવિકટ ભવ, દેખી ધરૂજે અંગ; તે તીથેશ્વર પ્રણમીએ, દિન દિન ચઢતે રંગ. શ્રી કર્મક્ષય પર્વતાય નમો નમ: ૪૧ છે ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત, તે તીર્થેશ્વર પ્રણમીએ, સુખે શાસન રીત. શ્રી જોતિસ્વરૂપગિરિ પર્વતાય નમો નમઃ ૫ ૪૨ વડ યક્ષ રખવાલ જસ, અહનીશ રહે હજુર; તે તીથેશ્વર પ્રણમીએ, અસૂરાં રાખે દૂર. શ્રી નગાધિરાજગિરિ પર્વતાય નમે નમ: જે ૪૩ છે ચિત્ત ચાતુરી ચકેસરી, વિદ્ધ વિનાશણ હાર; તે તીથેશ્વર પ્રણમીએ, સંઘ તણું કરે સાર. શ્રી અચલગિરિ પર્વતાય નમો નમ: છે ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહગણમાં જિમ ચંદ; તે તીથેશ્વર પ્રણમીએ, તિમ સવિ તીરથ ઈદ. શ્રી અભિનંદન પર્વતાય નમે નમ: ૪પ છે દીઠે દુર્ગતિ વારણ, સમર્યો સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમીએ, સવિ તીર્થ સિરતાજ. શ્રી સુવર્ણગિરિ પર્વતાય નમો નમ: ૫ ૪૬ છે પુંડરિક પંચ કેડિશું, પામ્યા કેવલ નાણ; તે તીર્થેશ્વર પ્રણમીએ, કર્મ તણી હાઈ હાણ. શ્રી પરમબ્રહ્મગિરિ પર્વતાય નમો નમ: ૪૭ છે
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy