________________
સિદ્ધાચલના દુહા.
રહી, ખમાસમણ બહુ વાર છે ૪. એકવીસ નામે વરણછ્યું, તિહાં પહેલું અભિધાન શત્રુ જય શુકરાયથી, જનક વચન બહુ માન.
અહિંઆ “સિદ્ધાચલ સમર સદા” એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહે. પા શ્રી શત્રુંજ્ય પર્વતાય નમે નમ:
૨ સમેસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાત્તમ કહ્યું, સુરનર સભા મઝાર છે ૬. ચઈત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડી મુનિ સાથસું, મુક્તિનિલયમાં વાસ છે ૭ તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઉઠીનિત્ય પ્રભાત સિ૮ શ્રી પુંડરિકગિરિ પર્વતાય નમે નમ:
૩ વીસ કેડીસું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ, ઈમ અનંત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. એ સિ. ૯ શ્રી સિદ્ધક્ષેત્ર પર્વતાય નમે નમ:
૪ અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક તુંબી જલ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક છે ૧૦ | ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ; અચલપદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. એ સિવ છે ૧૧ શ્રી વિમલાચલ પર્વતાય નમો નમ:
૫ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય છે ૧૨ મે અથવા ચઉદે ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. સિવ છે ૧૩ શ્રી સુરગિરિ પર્વતાય નમેનમ: