________________
આલોયણું.
આલોયણા. મહારે જીવે મનુષ્ય ભવમાં બહિરાત્મરૂપે વર્તીને કર્મ બાંધ્યાં હાય, રાત્રિભૂજન કરીને કર્મ બાંધ્યાં હોય, ડર અનંતકાય ભક્ષણ કરીને કર્મ બાંધ્યાં હાય, બાવીસ અભક્ષ્ય ભક્ષણ કરીને કર્મ બાંધ્યાં હોય, આ ભવમાંહિ પરભવમાંહિ અનંતા ભવમાંહિ તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. વાસી ખાઈને કર્મ બાંધ્યાં હોય, કેઈને ત્રાસ પમાડીને કર્મ બાંધ્યાં હોય, કેઇના જીવને ભય પમાડીને કર્મ બાંધ્યાં હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી તમ્સ મિચ્છામિ દુક્કડં. કેઈના જીવને ધ્રાસકે પાડીને કર્મ બાંધ્યાં હેય, કપટ કરીને કર્મ બાંધ્યાં હય, મહોમાંહી ખેદ કરીને કર્મ બાંધ્યાં હય, પારકા અવગુણ બલીને કર્મ બાંધ્યાં હેય, સ્વપ્રશંસા કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ચપલતા કરીને, કુડકાંટ કરીને, કેઈને માઠાં વચન કહીને, આર્તધ્યાને કરીને, રૌદ્રધ્યાન કરીને મહારે જીવે આ ભવને વિષે પરભવને વિષે કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. કુતુહલ જેવે કરીને કર્મ બાંધ્યાં હોય, નાટક જોવે કરીને કર્મ બાંધ્યાં હોય, કોઈની ચોરી કરીને કર્મ બાંધ્યાં હોય, પચ્ચકખાણ ભાંગીને કર્મ બાંધ્યાં હયઆ ભવમાંહિ પરભવમાંહિ તે સવિ હું અરિહંતની શાખે, સિદ્ધની શાખે, સિદ્ધગિરિની શાખે, આત્માની શાખે, ગુરૂની શાખે મન વચન કાયાએ કરી પાપને ત્યાગ કરું છું. સતી બંનતી કરીને, છિદ્ર કદાગ્રહ કેઈમાં ઘલાવીને, અનર્થદંડ કરીને, હેળીની