________________
૫૮
ચાર ગતિ જીવનાં ખામણાં
નારકીના ભાવમાં કઈ પણ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ નમાવું છું ૩ ઘોલચુન્નણમાઈ, પરૂપ જે કયાઈ દુકખાઈં કમ્મરણં ચ મએ,તપિય તિવિહેણ ખામેમિકા
વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના જીને પરસ્પર મસળવું, ચરવું, ફેંકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. પ નિયપરમાહમ્પિયરૂણું જ કયાઈ દુકખાઈ જીવણ જણિયાઈ, મૂઢણું તંપિ ખામેમિ છે ૫
નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનારા (પરમાધામીના ભવમાં) મૂઢ અજ્ઞ મારા જીવે નારકીના જીને દુખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. ૫ હા હા તઈયા મૂઢો, નવાણિમા જે પરસ્સ દુકખાઈ કરવત્તવ છેયણ, ભેયહિ કેલિએ જણિયાઈ ૬
હાહા!! પરમાધામીના ભાવમાં મૂઢ મારે જીવે ક્રીડાનિમિત્તે કરવત, તરવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ, યંત્રપાલન, વૈતરણીતારણ, કુંભીપાચન રૂપ ઘણું દુખ નારકી જીને દીધાં તે દુખને જાણતો નથી. ૬
જે કિષિ મએ તઈયા, કલંકલિભાવમુવગએણુ કર્યા દુખં નેરઇયાણું, તે પિય તિવિહેણ ખામેમિ છે ૭.
પરમાધામીના ભાવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલા મેં જે કાંઈ નારકી જીને દુઃખ દીધું હોય તેને પણ હું મન વચન કાયાએ કરી ખમાવું છું. ૭