SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતી આરાધના. બ રાગ ને દ્વેષ ! તે॰ ૫ ૮ ॥ કલહ ઠરી જીવ દુહવ્યા ॥ કીધાં કુડાં કલંક ॥ નિંદા કીધી પારકી ! રતિ અતિ નિ:શકે ! તે ॥ ૯ ! ચાડી કીધી ચાતરે ૫ કીધા થાપણુમાસા ! કુગુરૂ કુદેવ કુધર્મના !! ભલે! આણ્યા ભરાસા ॥ તે । ૧૦ । ખાટકીને ભવે મેં કીયા ।। જીવ નાનાવિધ ઘાત !! ચીડીમાર ભવે ચરકલાં ! માર્યો દિનરાત ! તે॰ ! ॥ ૧૧ ॥ કાજી મુલ્લાંને ભવે ! પઢી મત્ર કઢાર ! જીવ અનેક જખ્મે કીયા ૫ કીધાં પાપ અઘાર ! તે॰ ! ૧૨ માછીને ભવે માછલાં ॥ ઝાલ્યાં જળવાસ । ધીવર ભીલ કાળી ભવે ! મૃગ પાડયા પાસ ! તે॰ । ૧૩ । કેટવાળને ભવે મેં કીયા !! આકરા કર ક્રૂડ ! દીવાન મરાવીઆ ૫ કારડા છડી રડ ! તે ! ૧૪ ! પરમાધામીને ભવે !! કીધાં નારકી દુ:ખ ! છેદન ભેદન વેદના ૫ તાડન અતિ તિખ્ખું ! તે ॥ ૧૫ ॥ કુંભારને ભવે મેં કીયા । નીભાડુ પચાવ્યા । તેલી ભવે તીલ પીલીયા !! પાપે પિંડ ભરાવ્યાં ૫ તે॰ ૫ ૧૬ ૫ હાલી ભવે હળ ખેડીયાં ૫ ફાડયાં પૃથ્વીનાં પેટ ! સુડ નિદાન ઘણા કીધાં !! દીધાં બળદ ચપેટ ! તે ૫ ૧૭ ! માળીને ભવે રાપીયાં ! નાનાવિધ વૃક્ષ ! મૂળ પત્ર લ ફુલનાં ! લાગ્યાં પાપ તે લક્ષ ૫ તે॰ ॥ ૧૮ ૫ અધેાવાઇઆને ભવે ! ભર્યા અધિક ભાર ! પાટી પુૐકીડા પડયા !! યા નાણી લગાર ! તે॰ ! ૧૯ ! છીપાને ભવે છેતર્યો ! કીધા રગણુ પાસ ! અગ્નિ આરંભ કીધા ઘણા ધાતુવૃંદ અભ્યાસ ! તે ॥ ૨૦ ૫ શુરપણે રણુ ઝુંઝતાં ॥ માર્યા માણસ વૃંદ ॥ મદિરા માંસ માખણુ લખ્યાં ॥ ખાધાં
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy