________________
પુણ્યપ્રકાશનું સ્તવન
૩
૧
ના ૩ | ૪ | પ
૦
૨ | ૫ | ૪ | ૩ |
૨
૧
૪. ૫ ૨ ૩ - ૧ || ૪ ૫ | ૪ | ૨ | ૩ ૧ Tી ૫
૫ ૪
૩ ૩
૨
૧
પુણ્યપ્રકાશનું સ્તવન.
( દુહા ) સકલસિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય સદ્ગુરૂસ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતો, નંદનગુણગંભીર; શાસનનાયક જગ, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩ મુક્તિમારગ આરાધીએ, કહા કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આળેઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; જીવ ખમાવો સયળ જે,
નિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી સરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર મશરણ નિત્ય અનુસરે, નિંદો દુરિતઆચાર. ૬ શુભકરણી અનુમોદીએ ભાવ ભલે મન આણ; .
અણુસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણું, એ છે દસ અધિકાર, ચિત્ત આણીને આદ, જેમ પામે ભવ પાર. ૮