SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ निअमिजइ नीअजीह, अविआरिअ नेव किज्जए कजं ॥ न कुलकमोअ लुप्पइ, कुविओ किं कुणइ कलिकालो ॥५॥ પિતાની જીભને વશ કરવી અવિચાર્યું કામ ન કરવું અને પિતાના સારા કુલાચારને ન લેપ તે પછી કેપ પામેલા કલિકાલ પણ શું કરે? અર્થાત્ કાંઈ ન કરે. ૫ मम्म नउ ल्लविजइ, कस्सवि आलं न दिज्जइ कया ॥ कोवि न उक्कोसिज्जइ, सज्जणमग्गो इमो दुग्गो ॥६॥ કેઈનું મર્મ વચન ન બોલવું, કોઈને કયારે પણ આલ ન દેવું તેમજ કેઈને તિરસ્કાર પણ ન કરવું. આ પ્રમાણે સજનનો માર્ગ દુર્લભ છે. ૬ सव्वस्स उवयरिजइ, न पम्हसिज्जइ परस्स उवयारो॥ विहलं अवलंबिज्जइ, उवएसो एस विउसाणं ॥७॥ સર્વને ઉપકાર કરવો, પારકો ઉપકાર ન વિસાર, દુઃખીને આધાર આપો. એ ડાહ્યા પુરુષોનો ઉપદેશ જાણો. कोवि न अद्भच्छिज्जइ, किज्जइ कस्सवि न पत्थणाभंगो॥ दीणं न य जंपिज्जइ, जीविज्जइ जाव जिअलोए ॥८॥ જ્યાં સુધી જીવલોકમાં જીવિયે ત્યાં સુધી કેઈની પાસે યાચના ન કરવી, તેમજ કેઈની યાચનાને ભંગ ન કરવો અને દીન વચન ન બોલવું. ૮ अप्पा न पसंसिज्जइ, निदिज्जइ दुजणोवि न कयावि ।। बहु बहुसो न हसिज्जइ, लभइ गुरुअत्तणं तेण ॥९॥ પિતાનાં વખાણ ન કરવાં, દર્જનને ક્યારે પણ નનિંદ, બહુ બહુ ન હસવું કે જેથી મહેકાઈપણું પામી. ૯
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy