________________
૧૩
मागास्त्वं युवतीगृहेषु सततं विश्वासतां संशयोविश्वासे जनवाच्यता भवति ते न स्यात्पुमर्थ ततः ॥ स्वाध्या नुरतो गुरुक्तवचनं चित्ते समारोपयन्, तिष्ट त्वं विकृति पुनर्बजसि चेद्यासि त्वमेव क्षयम् ॥२२॥
તે સ્ત્રીના ઘરને વિષે નિરંતર વિશ્વાસપણું ન કર. કારણકે, વિશ્વાસ કરવાથી સંશય અને લેકમાં નિંદા થાય છે અને તેથી ત્યારે કાંઈ પુરુષાર્થ થવાનું નથી. માટે તું ગુરુનાં કહેલાં વચનને ચિતમાં ધારણ કરી ભણવા ભણાવવામાં આશક્ત થયે છ રહે. વલી જે તે વિકાર પામે તે નિચ્ચે नाश पाभी. किं संस्कारशतेन विट् जगति भो कास्मीरजं जायते, किं देहःशुचितां व्रजेदनुदिनं प्रक्षालनादंजसा ॥ संस्कारों नखदंतवक्रवपुषां साधो त्वया युज्यते, नाकामी किल मंडनप्रिय इति त्वं सार्थकं मा कृथाः ॥२३॥
હે મુનિ! જગતમાં સેંકડો ઉપાયથી પણ શું વિષ્ટ હોય તે કંકુ થાય ખરું? અથવા હમેશાં સેંકડેવાર પ્રયત્નવડે ધોવાથી શરીર શું પવિત્રપણને પામે? માટે ત્યારે નખ ઉતારવા, દાંત સાફ કરવાનું મુખ સાફ રાખવું અથવા શરીર ધોવું વિગેરે સંસ્કાર કરવા એગ્ય નથી? તો “તું શું અકામી નથી? અથવા મંડનપ્રિય છે? એ વચનને નું સાર્થકન કર. आयुष्यं तव निद्रयार्द्धमपरं चायुस्त्रिभेदादहो, बालत्वे जरया कियद्वयसनतो यातीति देहिन् वृथा ॥ निश्वित्यात्मनि मोहपासमधुना संछिद्य बोधासिना, मुक्तिश्रीवनितावशीकरणसच्चारित्रमाराधय ॥२४॥