________________
૧૨૫
ન હાય તા શરીર કાગડા અને નાર વિગેરે જીવાથી આશ્ચર્યકારી રીતે ભક્ષણ કરાય છે. તેવા શરીરને જોઈ ને પણ તને તે શરીર ઉપર વૈરાગ્ય કેમ નથી થતા.
स्त्रीणां भावविलासविभ्रमगतिं दृष्ट्वानुरागं मनाक्, मागास्त्वं विषवृक्षपकफलवत्सुस्वादवत्यस्तदा ॥ ईषत्सेवनमात्रतोऽपि मरणं पुंसां प्रयच्छंति भो, तस्मात् दृष्टिविषाहिवत्परिहर त्वं दूरतो मृत्यवे ||८||
સ્ત્રીઓના શૃગારાદિ વિલાસની વિભ્રમવાલી ગતિને જોઈ તું જરા પણ રાગ ન કર. કારણ કે, તે ફ્ક્ત જોવાને અવસરે વિષવૃક્ષનાં પાકેલાં લની પેઠે ઉત્તમ સ્વાદવાલી દેખાય છે. પરંતુ હે મુનિ ! તે સ્ત્રી જરાપણુ સેવન કરવાથી માણુસાને મૃત્યુ આપે છે, માટે તે સ્રીયાને તું હારા પેાતાનાં જીવિતને માટે દષ્ટિ વિષ સર્પની પેઠે દૂરથી ત્યજી દે.
यद्यद्वांच्छसि तत्तदेव वपुषे दत्तं सुपुष्टं त्वया, सार्द्धं नैति तथापि ते जडमते मित्रादयो यांति किम् ॥ पुण्यं पापमिति द्वयं च भवतः पृष्टेऽनुयायिष्यते, तस्मात्त्वं न कृथा मनागपि महामोहं शरीरादिषु ॥९॥
તું જે જે વસ્તુની ઇચ્છા કરે છે તે તે વસ્તુ તે શરીરને આપીને તેને પુષ્ટ બનાવી દીધુ, તાપણુ હું જડબુદ્ધિ ! તે શરીર હારી સાથે આવવાનું નથી. વલી શું મિત્રાદ્ધિ આવવાના છે? અર્થાત્ તેઓ પણ આવવાના નથી. પરંતુ પુણ્ય અને પાપ એ અન્ને ત્હારી પાછલ આવવાના