________________
॥ अथ सज्जनचित्तवल्लभ ॥
नत्वा वीरजिनं जगत्रयगुरुं मुक्तिश्रियो वल्लभं, पुष्पेषुक्षयनीतबाणनिवहं संसारदुःखापहम् ॥ वक्ष्ये भव्यजनप्रबोधजननं ग्रंथं समासादहं, नाम्ना सज्जनचित्तवल्लभमिमं शृण्वतुं संतो जनाः ॥१॥
ત્રણ જગતના ગુરુ, મુક્તિરૂપ લક્ષ્મીના પતિ, કામના ખાણુ સમૂહને ક્ષય કરનારા અને સંસારના દુ:ખને નાશ કરનારા શ્રી વીર પ્રભુને નમસ્કાર કરીને ભન્ય માણસાને જ્ઞાન પ્રગટ કરનારા આ સજ્જનચિત્તવલ્લભ નામના ગ્રંથને સક્ષેપથી કહું છું તેને સત પુરૂષો સાંભલે, रात्रिचंद्रमसा विनाब्जनिव हैन भाति पद्माकरो, यद्वत्पंडितलोकवज्जितसभा दंतीव दंतं विना ॥ पुष्पं गंधविवज्र्जितं मृतपतिः स्त्री चेह तद्वन्मुनिः, चारित्रेण विना न भाति सततं यद्यप्यसौ शास्त्रवान् ॥२॥
જેમ રાત્રી ચંદ્ર વિના, તળાવ કમલાના સમૂહ વિના, સભા પંડિતલાક વિના, હાથી દાંત વિના, પુષ્પ ગધ વિના અને સ્ત્રી પતિ વિના નથી શેાલતી તેમ જોકે શાસ્ત્રનો જાણુ એવા પણ મુનિ ચારિત્ર વિના શૈાભતા નથી. ૨ किं वस्त्रत्यजनेन भो मुनिरसावेतावाता जायते, क्ष्वेडेन च्युतपन्नगो गतविषः किं जातवान् भूतले ॥